________________
૮૮
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જ્યાં મળી ગયા તે જંગલમાં ભટકવાનું હોય ! ભૂલે પડ હેય ને કઈ રસ્તો દેખાડનાર મળી જાય, તે હમણાં તે જાઓ એમ કેઈએ કહ્યું? જે જંગલ એક ભવમાં ભયંકર, તે કદાચ ભયંકર ન નીવડે, કારણ કે રસ્તે ન જ મળે એ નિયમ નથી. પણ આ સંસારરૂપી અરણ્ય એકાંત ભયંકર છે, જેમાં રસ્ત મને નથી એવા જંગલમાં રસ્તો બતાવનાર મળે ત્યારે જે દેશને માટે બાજી બગાડીએ તે શું થાય?
તેવી રીતે આ ભવજંગલની અંદર ભટકી રહેલા છીએ, એની અંદર માર્ગદર્શક મડાપુરૂષ મળ્યા છે, છતાં એ માર્ગે “કેઈક વખત વાત એમ થતું નથી. આપણે શ્રદ્ધાથી ભવને જંગલ માનીએ છીએ, પણ અંતઃકરણમાં તેટલા રૂપે જંગલપણું પરિણમ્યું નથી. આ જંગલ છે એમ જે ખરેખર લાગ્યું હોય તે જંગલમાં ભૂલે પડેલ, સેમીઓને ન દેખે તે પહેલાં ભૂલે પડેલે ચારે બાજુ બૂમ પાડે તેવું હોવા છતાં આ જીવ તે માર્ગદર્શક મળે છે તે પણ અમને દેનારે મળે ત્યારે પડીઓ કાણે નીકળે માર્ગદશક અનંતા પુદ્ગલપરાવર્તોએ મળે નહિ, છતાં મળ્યા ત્યારે આરંભ વિષય કષાયના બાકેરાં મારવા લાગ્યો તેથી એમાં ટકતો નથી. વાદવિવાદને છેડે કબૂલાતે
ગણધરમહારાજા કાણા પડીયા જેવા ન હતા. તે આ મોક્ષનાં કારણો જાણે છે, દઈ શકે છે એમ માલમ પડયું કે કબૂલ થયા. વાદવિવાદને છેડે કબૂલાતે. અહીં પરસ્પર શરત નથી. પ્રશ્નોત્તરનો છેડે સમજણે '
પ્રશ્ન–સુધર્માસ્વામી આવ્યા, ત્યાં પરસ્પર શરત નથી. ગૌતમસ્વામીને યાવત્ પ્રભસ્વામીને મહાવીરસ્વામીની વાત છે