________________
છઠું]:
સ્થાનાંગસૂત્ર પ્રકારની પ્રવૃત્તિ માત્ર છે. પરીક્ષા કરીને, સમજાવીને, છ મહિના સુધી ગીતાર્થો પાસે રહીને પ્રતિજ્ઞા અપાય છે માટે મહાવ્રત. “મહાવ્રત” શબ્દ એટલા માટે કે મેટામાં મેંટી પ્રતિજ્ઞા જેને માટે કરવી જોઈએ તે. બાવીસના વખતમાં પ્રતિજ્ઞા નથી. સર્વ સાવધને ત્યાગ કર્યો એટલે એને ત્યાં આવી ગયે, ચારેની જુદી પ્રતિજ્ઞા કરવાની નથી. અહીં પ્રતિજ્ઞા અને આશીર્વાદ : અહીં પ્રતિજ્ઞા કર્યા છતાં સ્વતંત્રપણે પાંચે પ્રતિજ્ઞા સંઘ સમક્ષ કરવામાં આવે છે. પાંચેને અંગે ગુરૂને આશીર્વાદ આપવામાં આવે છે. પૃથક પૃથફ જુદું ઉચ્ચારણ, નિસ્તારક પ્રતિજ્ઞાને પારગામી–પ્રતિજ્ઞાને પાર પામીને સંસારને પાર પામનારે થા. આવી રીતે દરેક મહાવ્રતો જુદાં ઉચ્ચારાય છે, દરેક મહાવ્રત સ્વતંત્ર ઉચ્ચારાય છે, અને દરેકને અંગે આશીર્વાદ જુદે દેવાય છે. મહાવીર ભગવાન “યામ તરીકે ચારની અને બાવીસ તીર્થકરે “મહાવ્રત તરીકે પાંચની પ્રરૂપણું કરે. બાવીસને અંગે ચતુર્યામ ધર્મ. પહેલા ને છેલ્લાને અંગે પંચ મહાવ્રત–પ્રતિજ્ઞારૂપ ધર્મ. પાંચની પ્રતિજ્ઞા કરે નહિ ત્યાં સુધી શાસ્ત્રકાર સાધુ ગણવાની ના પાડે છે. ' મહાવત ઉચ્ચ પછીથી પર્યાય ગણાય , . ઉપલક ખાતે રહેલી રકમનો હિસાબ ખાતાવહીમાં ન મળે. મહાવ્રત ઉર્યા વિનાને વખત સાધુપણાના ખાતામાં નહિ, કારણ દીક્ષાનો પર્યાય કયાંથી ગણવો? મહાવ્રતના આરોપનથીબે વર્ષ, પાંચ વર્ષ થયાં હોય તે મહાવ્રત લીધા પછી જે " પર્યાય કહેવાય. મહાવ્રત અંગીકાર કરવાવાળે થયે ત્યારે - સાધુપણાના ખાતામાં આબે, મહાવ્રત ઉચ્ચર્યા નહિ ત્યાં સુધી