________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
હોય તેને પૂછે કે આ ત્રણ વસ્તુ છેડવી છે? જેમ દારૂ . માંસ છેડીશ નહિ અને હિંદુ બને તે નહિ બને. જેણે રેડા કુકા, હાડકાનાં માળા ત્રણે છોડયાં હશે તે જ આચારમાં આગળ વધે. ભંડારની ચાવીની પ્રાપ્તિ
લશ્કરીપણુમાં નામ નોંધાવે તેથી હથિયારના ભંડારની ચાવી ન મળે. ત્રણને સરાવ્યા તેથી લાઈનરી હાથમાં ન આવે. લશ્કરી તાલીમ વર્ષો સુધી લે ત્યારે હથિયારના ભંડારની ચાવી મળે, આરંભ, વિષય વગેરેને સકલ સમુદાય સમક્ષ બનેલાની માફી જાહેર કરે. તીર્થકરોની-દેવતાની-સાધુની-સંઘની સમક્ષ–પિતાના અંતકરણથી માફી જાહેર કરે, એ કરાર કરે કે હવે આ નહિ કરું. કર્યું તેની માફી. ભવિષ્યમાં કરીશ નહિ એને એ કરાર, ભૂતકાળમાં કર્યું તેની માફી અને વર્તમાનમાં સાવચેત રહીશ. આ ત્રણે સભાની સમક્ષ–તીર્થકર દેવેની સમક્ષ કરે ત્યારે આ લાઈનદોરીમાં પિસે, એ દાખલ થયેલે જ્યારે તાલીમ લે, તાલીમ લેતાં વધે ત્યારે ભંડારની ચાવી લેવાને વખત આવે. રડાં, કુકા, હાડકાના માળાને સરાવે, સરાવ્યા પ્રમાણે વર્તે અને તેમ વર્તતાં આઠ વર્ષ વહી જાય ત્યારે આ વખત મળે. જે કે ભંડારમાં ચેર, લુટારૂં ઘૂસે ખરા, પણ તે અધિકારી નથી. તે તે સેલા છે.
સર્વ સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો હોય તે ખરે શૂરે સરદાર, પણ અધિકારી કોને ગણાય? જે સર્વ સાવધના ત્યાગવાળ હોય, જેને મારી ખીલી, સોગઠી જ નથી. તેને જ અધિકાર હેય. વહુ સાસરાના ઘરને પિતાનું ઘર ગણે .
વહુ આવે છે, પિયરે પેસાઈ પિયરમાં મટી થઈ છે