________________
४८
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વાળે થયે, પણ જ્યારે આંખ ઊઘડી એટલે ભિખારી કરનારી કઈ સતનત હોય તે આ સરકાર છે. એ મેંગ્રેસના વિચારમાં આવ્યું-એ કોંગ્રેસનું કહેવું છે, એમાં મારે લેવા દેવા નથી.” અમારે જુલમ ન દૂર થાય ત્યાં સુધી જુલમગારને એકેકે પાઈ આપીશું નહિ. દુનિયાને જાગ્રત કરી. તેવી રીતે આ આત્મા મેહને તાબેદાર, મહને રક્ષક, મહને સરદાર થઈને અનાદિ કાળથી ફરી રહ્યો હતો, તેની આંખ ઊઘાડી એટલે તેને તે માલમ પડયું. કર્મરાજા રાક્ષસી સરકાર છે
બ્રિટિશ વચન આપ્યું છે કે કોઈ પણ રાજયને ખાલસા કરવામાં નહિ આવે, રાજકારભારમાં હસ્તક્ષેપ નહિ કરીએ. પણ કર્મરાજા એ તે રાક્ષસી સરકાર છે. આત્માના ગુણો પહેલાં જપ્ત કરે છે તેથી જે આત્મા પુદ્ગલનું સામ્રાજ્ય જપ્ત કરે તે ફાવે. આત્માનું કેવળજ્ઞાન, દર્શન, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યકૃત્વ, અનંત વીર્ય તે જપ્ત જ છે. પરદેશી, જુલમી, કેંગ્રેસમેને(congressmen)એ માનેલી તેવી સરકાર હાથ નાંખવાથી દૂર છે, પણ કર્મરાજાની સરકાર દ્વાઢેરે પીટાવે છે કે “બધા પિતાના રાજ્યની લગામ અમારે ત્યાં મેલી જાઓ.” ઢંઢેરો પીટાવીને જે રાજ્યની લગામ લે છે તેને સારે કોણ કહે છે? પગલાસક્તિવાળાએ લગામ કર્મને સોંપી છે.
કારભારથી કંટાળેલે, મેજમાં મચેલે કહે છે કે આ ઠીક. પેન્શન (pension) આવ્યા કરશે, મેજ કરીશું. આ રાજી થનાર કેણ હેય? “મૂર્ખ. આ આત્મા લગામ સેંપી દે તો અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય બધું સેંપી દેવાનું.