________________
ત || ગાજર મૂળાની જાત | ડુંગળી લસણની જાન . આદુ ને ગરમરની જાત | રતાળુ પીંડાળુંની જાતો કંટાળો થર ખરસાણી કુંવાર સેલરાની જાત ! મે થ લૂણીની જાત || ઉગતાં અંકૂર અને કણી કાકડીની જાત || એકણું વનસ્પતિ આદિ સર્વ જાતની સાધારણ વનસ્પતિ છે | એક કંદમૂળના કકડામાં અનંતા જીવ છે || તેનાં કુળ અઠાવશ લાખ કરોડ છે. તેનું આઉખું જઘન્ય અંતર મહુરતનું | ઉત્કટું દશહજાર વર્ષનું છે તેની દયા પાળીએ તે મોક્ષનાં સુખપામીએ !
હવે ત્રસકાયને ચાર ભેટ છે | બેઈદ્રી છે તે ઈદ્રી II ચોરંદ્ર પચેંદ્રી || હવે બેઈદ્રિના બે ભેદ | પ્રજાપ્તા અને અપ્રજાપ્તા | બેઈદ્રા તે કેને કહીએ? જેને કાયા || જીજ્યા || બેઈદ્રી હેય તેને બેઈદ્રી કહીએ તેનાં નામાજિળે પિરા કીડા કરમીઆ સરમીઆ મામણ મુંડા અળસીએ લટલાળ સંખે છીપ કેડા આદિઈ ને ઘણી જાતના બેઈદ્રી જીવ છે ! તેનાં કુળ સાત લાખ કરોડોનું આઉખું જઘન્ય અતર મૂહુરતનું 1ઉ–
--
--