________________
(૧૨) રન પરવાળાની જાત ૭૫ સોળ જાતના રત્ના આદિ લઈને તેંતાળીશ જાતની પૃથવી કાયા તેમાં એક કકડામાં અસંખ્યાતા છવ શ્રી ભગવંતે કહ્યા છે તે જુવાર તથા પીલુ જેટલી પૃથ્વી કાય લઈએ તેમાથી એકેકે જીવ નીકળી પારેવા જેવડી કાયા કરેતે એક લાખ જેજનનો જબુદ્ધિપછી તેમાં સમાય નહીંતેનાં કુળ ખાર લાખ કરોડ છે તેનું આઉખું જઘન્ય અંતર મુહુરતનું IIઉછુટું ૨૨ હજાર, વર્ષનું તેની દયા પાળીએ મોક્ષના સુખ પામી હવે અપકાયતે પાણી તેને બે ભેદ સુમ અને બાદરા સુક્ષ્મતે આખા લેકમાં ભર્યા છે તે આપણ નજરેનો બાહર પાણીના નામ કહે છે. પહેલે બોલે વરસાદને કરાના પાણી પર ઝાકળને ધુમરનાં પાણી મા કુવા નદી તળાવના પાણી || દરિઆને ઝરણનાં પાણી પાખારાં ખાટાં પાણી દH મીઠા મેળાં પાણી છે એ આદિ લઈને ઘણું જા - તનાં પાણી છે તેના એક બિંદુમાં અસંખ્યાતા છવા રહ્યા છે તેમાથી અકેકેવ નીકળીને સરસવના દાણા