________________
(૧૦)
આપણે છાંદે બેલે 8 0 સુત્રા સલેપે બોલે છે. પ કલેશ કરે I ૬ / રાજ કથાદિક વિકથા કરે છે ! હાંસી મશ્કરી કરે છે ૮ સંપદાવિના ઉતાવળ બેલે II & II એ કળાને (વૃત વિનાનાને) જવા આવવાના આદેશ આપે છે ૧૦ ||
–oo– રયાનાં ઢોષ રા. વસ્ત્ર તથા ભૂજાએ કરી પલાંઠી બાંધે ૧ || - સન આપું પાછું ફેરવે છે રચપળપણે સર્વ દિ– શાએ જૂએ | ૩ || ગ્રહસંબંધી સાવધ્ય (સાવધ્ય એટલે પાપકારી) કર્મ કરે ૪ ||ભતસ્થંભાદિ કે આઠીંગી બેસે || ૫ | અંગઉપાંગ અતિ સં– કેચે || ૬ | આળસ મરડે તથા ધર્મ કર્યું આળસ કરે છે ૭ / ટાચકા વગાડે ! ૮ પુંજ્યા વિના શરીરનો મેલ ઉખાડે I ૮ પુંજ્યાવિના શરીરે ખંજેળે ૧૦ | વિસામણ કરાવે (અંગ ચંપા) ૧૧n નિદ્રા કરે છે ૧૨ ..