________________
(૭) સામાયકમાં દશ મનના | દશ વચનના | ખાર કયાના |બત્રીશ દેષ મહેલે જે કઈ દેષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડ |
સામાયિકમાં સ્ત્રિ કથા | ભત્ત કથા || દેશ કથા રાજ કથા |એ ચાર કથા મહેલી કઈકથા કરી હોય તે તામિંછામિ દુક્કડું ||૪||
સામાયક વિધિએ લીધું | વિધિએ પાળ્યું છે વિ ધિએ કરતાં અવિધિએ થયું હોય ! તસમિછા– મી દુક્કડે પ !
સામાયકમાં અતિકરમ વ્યતિકરમ | અતિચાર | અણાચાર | જાણતા / અજાણતા | મને | વચન કાયાએ | કરી કઈ દેષ લાગ્યો હોય તે તસ્સા મિચ્છામિ દુક્કડ | સામાયકમાં તેને માત્ર મીંડી | પદ અક્ષર | ઓછે અધિક વિપરિત ભ– ણા હોય તો અનંત સિદ્ધ કેવળીની સામે મારે તસ્સ મિચ્છામિ દુક્કડ II,
હવે સામાયીક કરવાને વિધિ લખે છે. પ્રથમ મેહપતી પડીલેહણ કરી બાંધવી. ||૧||