________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ]
વાસુદેવપણે જન્મ.
૩૧
વચ્ચે તુમુલ વિગ્રહ થાય છે. વાસુદેવના બળથી તેનુ બળ આધુ હાવાના કારણે છેવટ વાસુદેવના હાથે તેમને વિનાશ થાય છે, અને તેમણે મેળવેલી ત્રણ ખંડ પૃથ્વીની રિદ્ધિ વાસુદેવને પ્રાપ્ત થાય છે. પ્રતિવાસુદેવ વિગ્રહ દરમ્યાન રોદ્રધ્યાનના યેાગે નરક ગતિના આયુષ્યના બંધ કરી તે ભવનું આયુષ્યપૂર્ણ કરી નરક ગતિમાં ઉત્પન્ન થાય છે.
ઉપર પ્રમાણે ત્રેશઠ શલાકા પુરૂષોના સમધે સામાન્ય નિયમ હાય છે.
નયસારને જીવ ઉચ્ચ કોટીમાં ચઢતાં ચઢતાં સાલમા વિશાખાનદિ મુનિના ભવમાં ઉગ્રતપસ્યાના ફલપ્રાપ્તિરૂપ કરેલા નિયાણાના ચાગે આ અઢારમા ભવમાં આ અવસર્પિણ આ કાલના ચેાથા આરામાં અગીયારમા તીર્થંકર ભગવંત શ્રી શ્રેયાં સનાથ ભગવતના શાસનમાં પહેલા વાસુદેવ પણે ઉત્પન્ન થએલા છે. વાસુદેવપણાના અંગે કેટલું બળ અને વૈશવ પ્રાપ્ત થાય છે, એ જાણવા માટે આપેલી હકીકત ઉપયેગી જાણી તે જરા લંબાથી આપવા પ્રયત્ન કરેલ છે.
દક્ષિણભરતાદ્ધમાં પૈતનપુર નામના નગરમાં રિપુ પ્રતિ શત્રુ પ્રજાપતિ નામના રાજા હતા. તે રાતની ભદ્રા નામની પર રાણીથી મલદેવ અચલ નામના પુત્ર થયા હતા. અને બીજી રાણી મૃગાવતીથી ત્રિપૃષ્ઠે વાસુદેવને જન્મ થયે હતા.
આ બન્ને પુત્રા માતાના ગર્ભ'માં ઉત્પન્ન થયા તે રાત્રે ભદ્રા રાણીએ ચાર મહાસ્વપને, તથા મૃગાવતી પટ્ટરાણીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત ઉત્તમ સ્પના જોયાં હતાં.
વિભૂતિ મુનિના જીવ મહાશુક દેવલેાકથી ચવીને મૃગાવતી પટ્ટરાણીથી વાસુદેવપણે ઉત્પન્ન થયા હતા. અચલકુમાર વચમાં મહેાટા હતા, અને ત્રિપૃષ્ઠ નહાના હતા. એ બન્ને ભાઇએ પુરૂષામાં ગજેદ્ર સમાન, મહાશીય વાન હતા. તેભેા મેટા
For Private and Personal Use Only