SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ ૨૭ ભવ. ! રોહિણેય ચેર, રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિની ગુફામાં, મૂર્તિમાન ૌદ્રરસ હોય એ રહિણય નામને રોહિણય ચેરનું ચેર વસતે હતે. તેનાથી આખા નગરના ચારિત્ર અંગીકાર લેકે ત્રાસ પામી ગયા હતા. તેના પિતાએ મરતી વખતે તેને ઉપદેશ આપે હતું કે “દેવતાને રચેલા સમવસરણમાં બેસી દેશનાદેનાર મહાવીર નામના યેગી દેશના આપે છે, તેમને ઉપદેશ તું કઈવાર સાંભળીશ નહી.” પિતાની આજ્ઞા માન્ય કરો તે પ્રમાણે તે વર્તતે હતે. એક વખત રાજગૃહમાં તે જાતે હતે. નજીકના પ્રદેશમાં પ્રભુ દેશના આપતા હતા. બીજે માર્ગ ન હોવાથી પિતાની આજ્ઞા પાળવા તેણે બે કાન આડા હાથ રાખી, પિતાનાથી કંઈ પણ ન સંભળાય એવી રીતે તે ઉતાવળે ચાલવા લાગે. ભવિતવ્યતાના યોગે એક કાંટે ગાઢ રીતે પગમાં ખેંચી ગયે. તેથી તેના કાઢયા શીવાય તે એક પગલું ભરવાને શક્તિવન રહ્યો નહી. જ્યારે બીજો કેઈ ઉપાય જડયો નહી ત્યારે તેણે કાન ઉપરથી હાથ લઈને કાંટે કાઢવા માંડયો. તે વખતે પ્રભુના મુખની વાણી આ પ્રમાણે તેને સાંભળવામાં આવી. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુ૫માળા ગ્લાની પામતી નથી, અને શરીર પ્રસ્વેદ તથા રજથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે. ” આટલા વચન સાંળવાથી અને પિતાની આજ્ઞાને ભંગ થવાથી પિતાને ધિક્કાર આપતે, તે ચેર કાંટે કાઢી, પા છે કાન ઉપર હાથ મુકી પિતાના મુકામે ગયે. ચારના ત્રાસથી નગરજને ત્રાસી ગયા હતા. શ્રેણિક મહારાજાને તેની ખબર થઈ અને તેને પકડવાની આજ્ઞા થઈ કોઈનાથી પણ તે ન પકડાયે, તેથી આખરે અભયકુમાર મૂખ્ય મંત્રીને રાજાએ આજ્ઞા કરી. મહાબુદ્ધિશાળી અભયકુમારે પોતાની બુદ્ધિની કુશળતાથી તેને પકડીને રાજાની પાસે રજુ કર્યો. તેની પાસે ગુન્હ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy