________________
કીધી ભલામણુ ભલભલી, છતાં ન રાખ્યું ધ્યાન
બેલ હમારા વહી ગયા,શેવું જઈ વનસ્થાન-ધન્ય. ૨૦ - એમ કહીને રાષથી, જંગલ જોતો જાય; 1. ફરતાં વિવિધ સ્થાનકે, બળદ ન દીઠા ક્યાંય-ધન્ય... ૨૧
અન્ય પ્રદેશે બળદિયા, ચરતા વનનું ઘાસ ઉદર પુરણ કરી આવીયા, બેઠા વીરની પાસ-ધન્ય. ૨૨ ભટકી થાયે ભલે. કૃષિ કર્મ કરનાર; પ્રભુ સમીપે આવી, રેાષ હૃદય ધરનાર-ધન્ય. . ૨૩ બેઠા દીઠા બળદીયા, કીધો પ્રભુથી શ્રેષ;. ગુસ કર્યાતા બેલને, ધરી ધુનો વેશ–ધન્ય. એ ર૪ | એમ કહી શ્રી વીરને, હણવાને નિરધાર; ધસમસી આવ્યો તે ક્ષણે, કરવા ફંડ પ્રહાર-ધન્ય. ર૫in અવધિથી અવલેતાં, પ્રથમ સ્વર્ગના રાય; ઉપસર્ગ જાણ વીરને, તક્ષણે આવ્યા ધાય-ધન્ય. | ૨૬ / પંદરમી એ ઢાળમાં, વીરની વાત રસાલ રચના કરી આંબાજીએ, અંગે થઈ ઉજમાલ-ધન્ય. | ૨૭
દેહરા હાલીને તિરસ્કારીને, કહે સુરને નાથ; " નિધન પમોડું તુજને, ક્ષણ માત્રની સાથ. ૧ હણવા શ્રી મહાવીરને, કીધો અધમ પ્રયાસ નાશી જા તું તુર્તમાં, નહિતર કરું વિનાશ. ૨ સુણ ઉપાલંભ ઇંદ્રને, નાઠે તે તત્કાલ
નમન કરી કહે વરને, સુર તણે પ્રતિપાલ. ૩ - ૧ મૃત્યુ. "