SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ : *, * , * * પ્રીતી દાન દીધું. ઘણું, કીધે બહુ સત્કાર; પ્રસન્ન કરી બહુ વિપ્રને, ' લાવે તે વાર. ૪૭ પુત્ર પનોતા જે ઘરે, તે ઘર સ્વર્ગ સમાન;- માત પિતા ખ્યાતિ કરી, કરે ઘણાં સન્માન..૪૮ ને ઢાળ નવમી |રાગ ભજન છે (તે માનસરના મોતીરે ) માવિત્રની પ્રીતી રે અવિચળ જાણીએ રે છે, જુઠી કદિના થાય; મુખડું નિહાળી રે ચંદ્રમ વીરનું રે જી, હર્ષ મનમાં ન માય. માવિત્રની પ્રીતી રે. એ ટેક | લ છે મીઠાને મધુરારે સુણે સુખ ઉપજેરેજ, બોલે વીર વેણ રસાલ અષ્ટમીને ઇંદુરે દિસે જેમ દીપારેજી, શેભે શ્રી વીરનું ભાલ.. માવિત્ર. + ૨ ! વીર શિર દીપેરે શ્યામ રંગી કેશથીજી, હેકે સુગંધી તેલ, અણીયાલી આંખેરે જેવી પુષ્પ પાંખડોરેજી, મૂર્તિ મોહનવેલ માવિત્ર. + ૩ ! નિત નિત નવલારે ભોજન મન ભાવતાંરેજી, પીરસી જમાડે માય; હર્ષ ધરી હેડેરે માજી લીએ મીઠડાંરેજી, મુખ દેખે સુખ થાય. ' માવિત્ર. | ૪ | એમ અનુક્રમેરે યુવાવય પામીયાજી, પરણ્યા યશોદા નાર; તસ કુખે કન્યારે રત્ન જેમ ઉપનીરેજી, પ્રિય દર્શના, પ્રીતિકાર માવિત્ર. પ . રાજપાટ તેંડુંરે નંદીવર્ધન સુતનેજી, નૃપને ધર્મ સહાય, ઉગ્ર વ્રતો પાળીરે તપે તનુ ગાલતારેજી, ઉજ્વલ આતમ થાય. છે. માવિત્ર. + ૬
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy