SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વંદન કરે અરિહંતને, જેડી પુરંદર હાથ . વગે ત્યાંથી સંચર્યો,સુર તણી સંગાત. / ૧૬ Ih પિતૃદત્ત : વૃદ્ધમાન છે, દેવદત્ત , મહાવીર ! " પ્રસિદ્ધ: નામ ત્યાંથી થયું, પ્રભુ ગુણે ગંભીર. I ૧૭ માતપિતા મુખથી કહે, સુતથી હાર્યો સુર; . . ! અતુલ બલ બાલકપણે, સુત દિસે મહાશૂર. મે ૧૮ પુરવાસી પ્રજાજનો, રાજકુટુંબી વૃંદ; પ્રભુ તણું ગુણ ગાય છે, તન મન ધરી આનંદ. | ૧૯ સુરવર પણ હારી ગયે, પ્રભુ બલવંતા ધીર; ત્યાર થકી સહુ જગજને, કહે શ્રી મહાવીર. | ૨૦ | પ્રસિદ્ધ નામ પુરમાં થયું, થયું ગામ ને ઠામ, - સ્વર્ગ વિષે પણ સુરપતિ, જપી રહ્યા એ નામ. ૨૧ રાજપાટ સુખ સાહેબી, ભેગ અને ઉપભેગ; ' ' પામ્યાં પ્રભુજી પુન્યથી, સુખદ ' સર્વ સંજોગ. . ૨૨ / માત તાત ને ભ્રાત, મલે મિત્રના ચેક, . શૌર્ય પ્રસંસે વીરનું, ક્ષત્રિી કુંડના લેક છે ર૩ | વૃદ્ધિ પામે પ્રતિદિને, વીરા કુંવર . સુજાણું : મુદિત કરે મન માતનું, સિધારથ કુલ ભાણ. જે ર૪ . શુભ ચગે શુભ મુહૂર્ત, મંગલ તિથિ તેમ પાઠક પાસે પાઠવે, ગણું વીરનું ક્ષેમ. ૨૫ દિવ્યાંબર અંગે ધર્યો, છટી સુગંધી સાર” :::. હાથે પેચી હમની, પહેયા કંઠે હાર | ૨૬ો ભલી વિભૂતી વીરની, દીપે જેમ અનંગ; મંગલ ભજન ભાવતાં, જમ્યા સ્વજનની સંગ. ર૭ નો
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy