________________
વન વાટીકા શેભતીજી, છે ત્યાં આંબલી વૃક્ષ , મન ગમતી ક્રિીડા કરે, મલી કુંવરે દક્ષ રે
- સોભાગી || ૧૯૫ મલી સભા સુરવર તણજી, પ્રથમ સ્વર્ગ મઝાર " સિંહાસન પર સુરપતીજી, બેઠા ધરીને ચાર રે.
"
ભાગી | ૨૦ શૌર્ય શ્રી વર્ધમાનનું, પ્રશસે સુરરાય; અતુલ બલી ભગવંત છે, મૃત્યુ ભૂમિતણું માંય રે.
'' : ભાગી ? ૨૧ દેવ દાનવ કે માનવજી, સ્વતણું અધિરાજ; ' તેથી પણ છતાય નહિંજી, બલવંતા છે આંજ રે.
'' '' આ સોભાગી ૨૨ ખ્યાતિ પ્રભુની સાંભળીજી, મિસ્યા દ્રષ્ટિ જે દેવ; : " મિથ્યા વચન માની કરી છે, આ તે તખેવ રે.
. . . . . . . . . . સેભાગી ૨૩. મદ સંખ્યા એ ઢાલમાંજી, કહે આંબાજી એમ , સહુ. જેના મનમાં ચિંતવેજી; હે પ્રભુનું ક્ષેમ રે... ? : : :
ભાગી ૨૪ ા
ઘુઘરી ઘમકી રહી, નેપૂરને ઝણકાર; પ્રવર - પ્રભુએ પહેરીયા, શોભીતા શણગારે. ૧ . રાજકુંવરની મંડલી, રમી રહી જે સ્થાન ..." . મિથ્યાદ્રષ્ટિ આવિયો રમે જ્યાં ભગવાન. ૨૫
ચડે ઉતરે બલકે, તરૂ આંબલી ડાલ | છૂપાણો તે કાળમાં, ભુજંગ બની વિકરાલ. ૩