________________
ત્રશલાજીને નમન કરીને સુતીકા, ઘર બનાવિયું રે, રિમલ પુરીને ગાતી રહે છે. ગીત-માટે- ૩
| સાખી પંદન વનના કુટ વિષે, વસનારી છે આઠ, તે પણ આવી હર્ષતી પ્રભુ પુન્યના ઠાઠ : માતાજીને નમન કરીને લેતી તે ઉવારણું રે, ના ઘરમાં છાંટે સુગંધી નીર-માટે-૪ છે સાખી |
-
કચક દ્વીપે પૂર્વમાં, આઠ વસે છે તેમ, તે પણ આવી ત્યાંકણે નમન કરે ધરી પ્રેમ ૩૫ણ ગ્રહીને ઊભી' પ્રભુની આગળે રે, દેગ કુમારી ગાતી મનહર ગીતમાટે- પાર
: | સાખી || -
- - તેમ જ સૂચક દ્વીપમાં, દક્ષિણ દિશે મંગરાજ વસનારી ત્યાં આઠ તે, આ ઉત્સવ કાજ; જલના ભંગાર ભરીને હુવડાવે પ્રભુ માયનેરે. નાતી ગીત ને કરંતી નાટારામ-માટે- ૬ ||
. / સાખી || ચકદીપે પશ્ચિમે, રહેતી પર્વતે આઠ, Rપણ આવી તુર્તમાં સજી શૃંગારનો કંઠ; નમન કરતી વિજે લઈને વિજારે, .. ગીત ગાતી તે હેલે શીતલ સમીર.-માટે- શા