SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વદન કમલ વિલખું થયું, દિલ રહ્યું હેવાય રે અવધે વિલે કે તે સમે, ચોવિશમા જીનરાય છે. પૂર્વના ૧૨ અહો પ્રીતિ મુજ માતની, કથને કહી નહિ જાય રે : 3 રૃરી રહ્યાં મુજ કારણે, શેક ધરી મનમાંય રે. પૂર્વ માતતાત જીવે ત્યાં લગી, ત્યાં સુધી રહેવું સંસાર રે; છે. - ત્યાર પછી સંયમ આદરૂં, જાણુંને સર્વ અસાર રે. પૂર્વ ૧૪ દુઃખીયાં દેખી નિજ માતને, ફરકાવ્યું તુર્ત અંગ રે; મેરેામે હર્ષ વ્યાપી, પૂર્વ પરે રહો રંગ રે. પૂર્વ– ૧૫ છે વેદ સંખ્યા એ ઢાળમાં, વત્યે જય જયકાર રે. આંબાઇ કરે પોરબંદર, વીર જીવન વિસ્તાર છે. પૂર્વ ૧૬ો , | દોહરો | કુશલ ગર્ભ તે વર્તતાં વહે હર્ષનું પુર ક માજી રાજી થઈ રહ્યાં, તેમજ અંતાપુર ૧ : રાજા મન રીઝ કે, બુલ્યો ખખ ભંડાર;" : અઢળક દ્રવ્યો અપયા, યાચકને ધરી પ્યાર છે ૨ ભલું થયું કહે ભૂપતિ, 'ત્રિશલાજીની પાસ; ત્રણ ભુવને તિલક સમાં, પુત્ર જન્મશે ખાસ. ૩ મન ગમતાં ભોજન જમે, કરે આનંદી કેલ સુખમાં રહિયા સર્વદા, શોક સિંધુને ઠેલ. ૪ો પ્રતિદિને ઉદરે વધે, જેમ ચંપકને છેડ; ત્રણ ભુવનને સાહેબે, જેની ન મળે જેડ. પ જય મંગલ વર્તી રહ્યો, સિધારથ. દરબાર " ત્રિશલા પુત્ર પ્રભાવથી, સુખી થશે સંસાર છે
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy