________________
અનેક વંશે આગલે, પામ્યા છે જે નાશ - ધન તેના બહુ પૃથ્વીમાં, નિધાન ભરીયાં ખાસ. | ૨૫ .
દે તે સારી કરી, જાય સિધારથી ઘેર; - ધનથી ખજાનાં ભૂપના, ભરિયાં ઠેરઠેર | ૨૬ છે. - મણિ માણેક મતી ઘણાં, ભૂષણ જડીયાં નંગ
વધ્યા પ્રભુ ઘર આવતાં, પૂર્વ મુખ્ય પ્રસંગ છે ર૭. સોનું ને રૂપું ઘણું, અણઘડેલા ઘાટ; . ત્રાદ્ધિ વધી ઘર આંગણે, પ્રભુ પુન્યના ઠાઠ. ણ ૨૮. ધાન્યાદિ છોળવળે, ધન ભર્યા બહું ધામ માતા પિતા નિરખી કહે, ફલશે મનને હામ૨૯ દેવી પુત્ર પ્રભાવથી, વૃદ્ધિ ઠામઠામ નામ ઠરાવ્યું તેહથી, કુંવર શ્રી વર્ધમાન. | ૩૦ | અવધારી એમ અંતરે, વિચરે સુખ મઝાર;
પુન્યવંતા તે દંપતી, ધન્ય ધન્ય અવતાર. આ ૩૧ છે - એહ. સમયમાંએ કદા, ચિતવતાં જરાય .
હરૂં ફરું ગર્ભમાં, માજીને દુઃખ થાય. આ ૩૨ . લઈ તે માટે મુજ અંગને, સંકેચું નિરધાર; - માતાને શાતા રહે તેમ રહે છે સુખકાર ૩૩ " ચિતા ભારે ઊપજી, માછ કરે. ઉચાટ. આ ગર્ભ દીસે નહિ ઉદરે, ઘડો વિધિએ ઘાટ. ૩૪ . - હા હા દેવ તારી દશા, જાણી જરી નહિ જાય;