________________
તારાચંદજી સ્વામી તથા વક્તા કિશનલાલજી સ્વામી ઠાણી. ૮. સુખશાતામાં બિરાજે છે. મુંબઈમાં કવિ શ્રી અંબાજી સ્વામીને રચેલ વિરભાણુ ઉદયભાણને રાસ વ્યાખ્યાનમાં વાં જેથી શ્રોતાઓને ઘણોજ રસ અને. આનંદ પ્રાપ્ત થયો છે, તે સર્વ ઉપકાર કવિતા કરનાર છે. મારવાડી મહારાજ શ્રી અંબાજી સ્વામીની કવિતાની તારીફીકરી કહેતા હતા કે આ રાસ શ્રોતાઓને તો શું પરંતુ અમે મુનિયોને પણ ઉપકારી છે.
ન પત્ર બીજે–તા. ૮-૮-૩૦ ના રોજ રતલામથી છગનલાલ મારૂને પત્ર છે તેમાં લખાવે છે કે હમારે યહાપર પંડિત શ્રી ખુબચંદજી મહારાજ તથા સુખલાલજી સ્વામી ઠાણું બિરાજમાન છે. પ્રાત:કાળે વ્યાખ્યાનમેં ૮ એજહુસેટું બજહ તક શાસ્ત્ર ફરમાતે છે, ઉપરસે અંબાજી સ્વામીકા બનાયા ગુણશ્રીકા રાસ ફરમાવે છે. સુનને કે જૈન જૈનેત્તર પરિષદા - ખુબ ઉપસ્થિત હોતી હે. સતી ગુણશ્રીકા રાસ હેત રસિક હે ઈત્યાદિ. * * ( પત્ર ત્રીજો-વિરમગામથી દરિયાપરિ સંપ્રદાયના ગાદીપર પૂજ્ય મહારાજશ્રી ઉત્તમચંદજી સ્વામી લખાવે છે કે અંબાજી મુનિ આપે મહાવીર સ્વામીના રાસ પ્રેમભાવથી મોકલાવ્યા : તે વાંચી પારાવાર આનંદ થયો છે અને અત્રેની લોક પણ ખુશી થયા છે.'' ( પત્ર ચેાથે-સંવત ૧૯હ્ના ભાદરવા શુદ ૧૧ ની જ મેરખીથી ટેકરસી સ્વામી તથા શિવલાલજી સ્વામી લખાવે છે કે આંબાજી નિ આપે મહાવીર સ્વામીનો રાસ મેકલાવ્યા તે અત્રે વ્યાખ્યાનમાં વાંરી પૂરાણ કર્યો, તે લોકોને બહુજ પ્રિય થઈ પડે છે. બાકીને, અપૂર્ણ પૂર્ણ થયે લાવવી : કૃપા કરશે. એ પ્રયાસને માટે આપને ધન્યવાદે ઘટે છે. એ વગેરે રાસને માટે ઘણા અભિપ્રાયો આવેલા છે પરd : સ્થળ સંકેચને લીધે અત્રે દાખલ કરી શકેલ નથી