________________
•
ખમાવી સાધુ સંતને ચઢયા ગિરિને શિર લલના - સંથારે તિહાં આદર્યો, બેઉ થયા છે સ્થિર. લ. પૂછી. પા - એવું સુણતાં તે બાઈને થઈ અંતિશે વ્યાઘાત, લલના; સ્થિતિ સુણી પ્રિય પુત્રની, ઝૂરવા લાગી માત.લ પૂછી. દા.
ચાલી સુતને વાંદવા, વહુઓને લઈ સાથ, લલના; ' તેમ આવ્યા સુનિ વાંદવા, અંગ મગધના નાથ. લ પૂછી Iળી
તુર્ત ચઢયા ગિરિ ઉપરે, આવ્યા. મુનિયેની પાસ, લલના; જઈ જોતાં માતા તણી, હણાણી અંતર આશ લે. પછી અંગ ઉપગે સ્થિર કરી, સુતા છે અણગાર, લલના; તે જોતાં માજી આંખથી, થઈ આંસુડાની ધાર. લ. પૂછી. લા. સુત વધુ સર્વ મળી, સાસુજીની સંગાથ, લલના તે પણ જોતાં મુનિરાજને, કરવા લાગી અશુપાત. લ. પૂછી. ૧૦ રૂદન સુણી ભદ્રા તણું, પત્થર પીગળી જાય, લલના ધીરજ અપે તે બાઈને, શ્રેણીક નામે રાય. લ. પૂછી ૧૧ ધીરજ ધરે માજી તમે કરશે પુત્ર કલ્યાણ લલના તે પથેથી તેઓ પામશે, પ્રાતે પદ નિર્વાણ. લ. પૂછી.૧૨ ધન્યરે, જન્મ તેને જાણીએ, લીધે ખરેખર લાવ, લલના આશિષ અ! એટલી, જન્મ મરણ ભય જાવલ પૂછી. ૧૩ શાંત કીધા ભદ્રાબાઈને, આપી બહુધા દષ્ટાંત, લલના; વંદન કરી સહુ સંચર્યા ગયે પ્રજા તણે કાંત. લ. પૂછી. ૧૪ ઉગ્ર તપસ્વી તે મુનિ, પાસ્યા સમાધિમાં કાળ, લલના
સર્વાર્થ સિદ્ધ ઉપન્યા, પામ્યા રંગ રસાળ લ. પૂછી. ૧૫ * ત્યાંથી ચવિ વિદેહ ક્ષેત્રમાં, ધરશે નર અવતાર, લલના : જન્મ મરણ ટળી કરી, પામી જશે ભવપાર. લ. પૂછી. ૧૬.
: -', '
|
*
*
*
*
.
છે
,
તે