________________
૨૪૮
કરગરતે અરજી કરે, પડી પડી લાગે પાય; ખીર હારાવું ખંતથી, હોરેને મુનિરાય. ૫ ૧૬ i ભક્તિ બહુ ભાળી કરી, કરૂણું ઉપની અંગ છે. મુનિ પધાર્યો પૂર્વ સ્થળે, હેરાવે ધરી રંગ. ૧૭ મુનિ પાત્રમાં પ્રેમથી, વહરાવી સર્વ પીર , દાન તણા પ્રતાપથી, પામી જશે ભવતીર. ૧૮ : લુછી લુંછી ખાય છે, ખરડી ભાજને ;. . તુર્તજ આવ્યાં તે ક્ષણે, માજી ભરીને નીર. ૧૯ હર્ષિત થઈ કહે માતને, અહિં આવેલા સંત . : " દાન કીધું મેં ખીરનું, પુરણ ધરી મન ખંત. ૨૦ માતાજી વળતું કહે, ભલું કીધું તેં કામ; દાન પ્રભાવે પુત્રજી, ફળશે મનની હામ. * ૨૧ " એક દિવસ ગોવાળીયે, પામી ગયો તે કાળ; રાજગૃહીમાં ઉપન્ય, ભદ્રા કુખે બાળ. . ૨૨ ગેભદ્ર સરખા તાતજી, કૃદ્ધિને નહિ પાર; નામ દીધું ત્યાં શેલતું, શાલીભદ્ર કુમાર. ૨૩ ઝળહળ જ્યોતિ અંગની, બહુ નમણું છે મુખ; ' ' દાન પ્રતાપે પામી, સ્વર્ગ સરીખું સુખ. ૨૪
ઢાળ સીતેરમી
(રાગ-શ્રેણીકરાય હું અનાથી નિગ્રંથ) અથાગરૂપ અરિહંતનુંરે, તે સમ નહિ જંગ કેય તેમજ બીજા પણ દાનથી રે, રૂપવંતાં નર હોય; સોભાગી શાલીભદ્ર' પર્યાવંત, લાગે સર્વને મંત.. - ' , ' સોભાગી શાલીભદ્ર પુણ્યવંત.-એ ટેક. ૫૧