SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ... ? || દોહરા છે , આજ્ઞા લઈ માતતાતની, આવ્યા ઉપવન દ્વાર; કે પ્રભુ પાસે સંયમ ધરી, થયા જેને અણગાર / ૧ : ભણ્યા સ્થવરની આગળ, કીધા ઉગ્ર વિહાર; જ્ઞાની ધ્યાની બહુ થયા, સુબાહુ અણગાર રે ! કરી સંથારે માસને, પામ્યા સુર અવતાર; પ્રથમ સ્વર્ગથી નીકળી, ફરી મનુષ્ય થનાર છે ૩ ત્યાં પણ થાશે સંયમી, તપ દુક્કર કરનાર, કાળ કરી જાશે સહી, ત્રીજા સ્વર્ગ મઝાર છે ૪ / દેવ માનવના ભવ કરી, સઘળે સુખીયા થાય; તપ સંયમ પ્રભાવથી, સર્વાર્થ સિદ્ધ જાય. . પ . ત્યાંથી ચવિને પામશે, મનુષ્યપણું પ્રધાન સંયમ લઈ થશે કેવળી, પામે મોક્ષ નિધન. ૬ વિપાક નામે સૂત્રમાં, સુખ વિપાકે સાર; - સુબાહુ કુમારને, કીધે એ અધિકાર. ૭ શાલીભદ્રના અધિકાર છે દેહરા છે : રાજગહીની સમીપમાં, શાલી નામે ગામ; ' રહેતી ત્યાં ગોવાલણી, ધનવંતિ છે નામ. ૧ સુત મુકી એક નાનડે, મૃત્યુ પામ્યો નાથ; દરિદ્રપણાના દુઃખથી, જેમાં દિસે અનાથ. | ૨ | સંગમક નામે સુત તે, વિજ્ઞાનવંતો થાય; 1 વાછરડાં પ્રજા તણું, લઈ જંગલમાં જાય ૩ !
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy