________________
-
૨૪૪
જે આવે પ્રભુ આ સ્થળે, વાંદુ ધરીને ચાર; છે તે પાસે સંયમ ધરું, તરી જવા. સંસાર. ૪
જાણું મને ગત ભાવને, તારણહારા વીર;
વિહાર કરી તે પુરમાં આવ્યા પ્રભુ સધીર. ૫ - મળી પરિષદ પુરની, રાજાદિક નરનાર;
તેમજ વદે વીરને, સુબાહુ કુમાર. દ ા દીધી પ્રભુએ દેશના, વેરા ભરપુર સુબાહુ કુમારનું થયું વૈરાગી ઉર. ૫ છા ઇચ્છા દર્શાવી વીરને, અનુમત લેવા જાય; તુર્તજ પુરમાં આવીયા, જ્યાં પિતાની માય. ૮ કરજેડી શિર નામને, કહે માતની પાસ; જિનવર વાણી જે સુણી, કહું પ્રકાશી ખાસ. ૯
ઢાળ ઓગણોતેરમી
(રાગઓધવજી સંદેશ કે શ્યામને) . ચાર ગતિ સંસારે હું તે રડવડ, પરવશે સહીયા દુઃખ અનંતી વાર જે જન્મ જરાને મરણ તણું દુ:ખ મટકા, એ સંસારે દિસે નહિ કંઈ સાર જે.
ચાર ગતિ સંસારે હું તે રડવડ.એ ટેક. ૧ પૂર્વે પાપ કરીને વાર અનંતી ઉપજે, સાતે નરકે: દારૂણ નકવાસી જે . કમે કરી ત્યાં દેશવિધ દુખે ભેગવ્યાં, જે સાંભળતાં ઉપજે મનને ત્રાસ જે. ચાર. # ૨