________________
* *
*
?
*
કુંભકારીને કર જોડતીરે લાલ, લીપ મહીથી ગાત્રરે. @ લેસ્યા પરિતાપથીરે લાલ, બળી રહ્યો કુપાત્ર
1 સે. તેણે પાઠમી એ ઢાળમારે લાલ, શૈશાલાને અધિકાર સો. વસી સ્વામીના પ્રતાપથીરે લોલ, કહે મુનિ સહકારરે.
સો. તેણે. રે ૪૩ : + દેહરા / . ગયા પછી ગોશાલને, ભાંખે શ્રી ભગવંત સર્વ મુનિવર સાંભળે, લેસ્યાનું વૃત્તાંત. ધ ૧ મુજ માથે મુકી હતી, જે લેસ્યાની જાળ; સેળ દેશે જે સામટા, બળી જાય તત્કાળ : ૨ મગધ મલ્યને માળ, અંગ રંગ વછદેશ ૧
લાટે પાટ અચ્છ કચ્છને, કાશી કેશલ દેશ. ૩ ' મેલી ને વજિ વળી, અવધ સંયુત પ્રદેશ,
તે દેશમાં સર્વને, દગ્ગજ કરે વિશેષ. જો ' સુણી શક્તિ લેસ્યા તણી, વીર પ્રભુની પાસ | સર્વે આ આશ્ચર્ય પામતાં, ગૌતમ પૂછે ખાસ. - ૫ * વિસ્તીર્ણ લેસ્યા વેગથી, પડી આપને શિર - શી રીતે પ્રભુ આપનું રહ્યું સ્થિર શરીર. ૬ . : શંક નિવારણ કારણે, કહે શ્રી જિનરાય; . પરાઘાતી નામ કમથી, સ્થિર રહી આ કાય. ૭
થયા થશે ને થાય છે, અરિહંત ભગવંત | વિચંવિણ ત્રોડી કરી, પામ્યા શક્તિ અનંત. ૮,
I
-