________________
પ્રભુ સન્મુખે ચોટ મારીનેરે લાલ, લેસ્યા છેડી તત્કાળ ભસ્મ કરવી ભગવંતને લાલ, આવી અગ્નિ તણી જાળ . શીધ્ર સ્પશી ભગવંતનેરે લાલ, તેજુલેસ્યા ભચંકારસે. ઉચે ચડી આકાશમાં લાલ, ભસ્મ તણી કરનારરે.
- સે. તેણે. ૨૫ લેસ્યા હણાણુ ભગવંતથીરે લાલ, ઉપજાવી પરિતાપરે, સો. પેઠી ગેરાલામાં તે ક્ષણેરે લાલ, ભય પામ્યા આપોઆપરે.
છે. તેણે. ૨૬ ઘાયલે કીધું તેનું કાળજુરે લાલ, કંગા કાયા તણું તારરેસો નિજ પાપે શિક્ષા પામીરે લાલ, કુબુદ્ધિ તણે ભંડારરે.
સે. તેણે..!! ર૭ ક્રોધાવેશે કહે વીરને લાલ, ગોશાલે મતિહિણ, સે. મુજે લેસ્યા તું કાશવારે લાલ, થશે છ માસમાં ક્ષીણ
સો. તેણે. ૨૮ પીતવરાદિ મહા રોગથીરે લાલ, થશે છઘસ્થ કાળરે, સો. વીર કહે વળતું તેહનેરે લાલ, સાંભળ તું ગોશાલરે
સે. તેણે ! ૨૯ સેળ વર્ષો હજુ માહરેરે લોલ, છે આયુષ્યબંધ અખંડ, સે. તારાં કીધાં તુજને નડ્યારે લાલતેજ લેસ્યાયે યા દંડ
સે. તેણે. ૧૩૦ સાતમા દિન તણું રાતમારે લાલ, નિશ્ચ થશે તારે કાળરે, સે હજુ ચેતી લે હિત કારણેરે લાલ, કુબુદ્ધિ દિલથી ટાળશે.
સો. તેણે પ ૩૧ ! - વીર વચન શ્રવણે સુણ્યારે લાલ, છતાં મુકયું નહિ માન, સે. - તનું તેજ ઝાંખું થયુંરે લાલ, ક્ષીણતા પામ્યું છે જ્ઞાન
સે. તેણે ૩ર !