SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહીમાં વિપ્રતણું, બળ એવું છે નામ તેને સુત પ્રભાસ છે, સ્તુતિપાત્ર સિહ ઠામ. ૧૪ વિપ્ર સુત એકાદશે, ભણ્યા શાસ્ત્રને સાર; . ચારે વેદાદિ શાસ્ત્રને, પામ્યા છે જે પાર. ૧૫ / એકાદશ એ પંડિત, બીજા વિપ્ર. અનેક આવ્યા છે પાવાપુરી, સેમલને ત્યાં છે. આ ૧૬ . : ઈદ્રભૂતિ : દ્વિજેરોજનું ગૌતમ બીજું નામ '. પ્રસિદ્ધપણે પંકાય છે, ગૌતમ ગામેગામ. . ૧૭ : સેમલઆદિ બ્રાહ્મણો ગૌતમના ગુણ ગાય; પૂર્ણ પ્રભુતા સર્વમાં, ગૌતમની જ ગણાય. ૧૮ અગ્નિ અને વાયુભૂતિ, છે ગૌતમના બ્રાત: હાજર થયા છે યજ્ઞમાં, અષ્ટ પંડિત, પ્રખ્યાત છે. ૧૯ સહસગમે ત્યાં બ્રાહ્મણે, આવ્યા ધરી ઉમંગ : મિષ્ટાન્નાદિ ભેજને, જમ્યા મલની સંગ. I૨૦ ફળફુલના ઢગલા કર્યા; રાખ્યા કદલી થંભ; , ' ' અગ્નિ પ્રજાળી કુંડમાં, જેમાં થાય અચંબ. ૨૧ અશ્વઆદિ જી ઘણ, બાંધ્યા છે તે સ્થાન ; હમીશું એ અગ્નિમાં, એવું જેનું જ્ઞાન. રર . કર્મકાંડ છે વેદમાં, કહી ત્યાં યજ્ઞની રીત, હામ કરવા ગૌતમ કહે, પુર્ણ ધરીને પ્રીત. ૨૩ છે , સંખ્યાબંધ વિપ્રો મળી, ભણે વેદના પાઠ બની રહ્યો તે સ્થાનમાં, જોવા જેવો ઠાઠ. . ૨૪ યજ્ઞ તણું તે કુંડમાં, કિંશુક સમ અંગાર; જવલમાન અગ્નિ બની, ભમતણ કરનાર. ૨૫ w ૧ *,
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy