________________
કુ લમ ૧૪ મી ઢારાના નિભાવ માટે સને ૧૯૩૫માં જરૂરીયાત મુજ! રૂા. ૫૦,૦૦૦ કે પચાસ હજાર સુધી ખવા. તા. ૧૩-૧૨–૩૪ ગોંડલ.
ઉપરની બીના જાણી સર્વ કોઈએ ગૌરક્ષણ કરવા ચુકવું નહિ તેમાં પણ ગૌબ્રાહ્મણ પ્રતિપાળને ઈલ્કામ ધારણ કરનાર દરેક રાજેશ્રીઓને હું વિનવું છું કે આપ સાહેબે વલાયતની (યુરેાપની) મુસાફરીએ કરવામાં તેમજ મેાજશાખની ખાતર લાખો રૂપીયાની રકમ છૂટથી ખર્ચો છે. તેમાંથી માત્ર સેકંડે ક્રેશ ટકા જેટલી રકમના અચાવ કરી ભૂખમરાથી રીમાતી જગત ઉદ્ધારીણી એવી ગાય માતાઓનું પાલન કરવામાં આવે તે ખરેખર રાજ્યની આબાદી થવા ઉપરાંત આપ નામદાર સાહેબેા મહાન પુણ્યના ભક્તા અનશે એવી નમ્ર અરજ કરી વિરમું છું.
લી
વિપ્ર દામજી વશરામ સાં. ૧૯૯૧ના જેઠ માસ, સ્થળ-પાબંદર, તા. ૨૭-૬-૩૫ ...
...
કુકાદાની