________________
સુરભવથી ચવી આખરે, મનુષ્ય થશે સુજાણ .. સંયમી થઈ થશે કેવળી, વરશે પદ નિર્વાણ. ૯l મીઠાં ફળ છે દાનનાં, દાને દેલત થાય; દાન વગરના માનવી, જન્મ અલેખે જાય. / ૧૦ / શ્રેષ્ઠ ફળ જાણું દાનના, મન રાખે ઉદાર, તયતિરે તરશે વળી, દાન તણા દેનાર. ૧૧ છે છમાસીનું પારણું, કર્યા પછી ભગવંત આલંભીક પુર આવીયા, વિચરતા એકાંત.૧૨ . પર બાહિર ધ્યાને રહ્યા, ફાસુક છે જ્યાં સ્થાન; ભુવનપતિના ઈદ્રમાં, હરિ વસે છે મહાન. ! ૧૩ . સભા સુધમી તેહની, નહિ શેભાને પાર : બેઠા છે જ્યાં સુરવ, સંખ્યા બહુ વિસ્તાર # ૧૪ ll નાટકના ધમકારથી, જાતો ન જાણે, કાળ; અવધ જ્ઞાનથી તે સમે, નિરખે થઈ ઉજમાળ. ૧૫ . જોતાં શ્રી મહાવીરને, આસન દીધું છોડ; હરિ ઇંદ્ર હર્ષે કરી, વીર વાંધા કર જેડ. ૧૬ ! બેસી વિમાને સંચર્યો, સંગે સહ પરિવાર; આવ્યા પ્રભુની આગળ, ઉલટ ધરી તે વાર.' ૧૭ ધરણી તલની ઉપરે, સ્થાપ્યું નિજ વૈમાન : ઉતર્યા નીચે ઈંદ્રજી, છે મોટા શ્રીમાન. ૧૮ ઇંદ્ર વિભૂતિ ખિતાં, આ પુર નરનાર; ૧ - મળી . મનુષ્યની મેદની, જેમાં અપરંપાર છે ૧૯ પરમ પ્રમોદે વીરને, નમન કરી કહે ઇંદ્ર; હે ઉત્તમતા આપની, ધીરજવંત સુનીં. ૨૦