________________
૩૧
બાલમુનિ મનકની વયમર્યાદા હસી પડશે. આઠ વર્ષે દીક્ષા લેનાર ૮૫ વષઁના બાળકને પૂધર મહર્ષિ
એ બુધ્ધિના વામન ! રૂક જા...
જાણનાર અલ્પજ્ઞ મનુષ્ય જરા અને ૬ મહિનામા કાળ કરનાર આયુષ્યમાન કહે.
હશે !
હશે !
સમ
આકાશના અનંત તારલાને ગણવા કદાચ તુ પૃથ્વીના પડનુ જ્ઞાન કરી ભૂસ્તરશાસ્ત્રી બનવાની તારી શકિત વનમાં રહી પંખીની સાથે જીવી કદાચ તેની ભાષા જાણવા તું સમ હશે ! કદાચ સમુદ્રના જળ અને અફાટ રતીકને તારૂ ગણિત ગણી શકતું હશે! માપી શકતુ. હા પણ... હેજી મહાપુરુષના હ્રદયની દ્દિવ્ય કરૂણાને સમજવા પણ તું વામન છે તારી બુધ્ધિ નહી આંબી શકે. નહી માપી શકે ..અનંત કરૂણાનિધાન...કરૂણામૂર્તિ ગુરુજનાની અનંત કરૂણાને...
પૂ. શય્ય‘ભત્રસૂરિમહારાજે જે મનકને સ આવેલ વિશેષણ આયુષ્યમાન
પ્રત્યેક સાધકને માટે દીવાદાડીની ગરજ સારે છે. શાશ્વત ચિ’તનના રાહ બતાવે છે પૂ. અગસ્ત્યસિ હસૂરિ મહારાજ, પૂ. જિનદાસગણિ મહત્તર મહારાજ અને પૂ. હરિભદ્રસૂરિ મહારાજ જેવા દિગ્ગજ વિદ્રાના પૂ. શષ્ય ભવસૂરિ મહારાજના હાર્દને પામવા તેમના ચરણમાં આળેટી રહ્યા છે. મનક ! આ મનક !
તું અલ્પાયુષી નહિ, તું આયુષ્માન કારણ...તારૂં આયુષ્ય સયમ ચેાગ્ય બન્યુ સાધના સેવાને ચેાગ્ય બન્યુ તારા માનવ જન્મ સફળ થયા.
પૂ. શય્ય`ભવરિ મહારાજ એક માત્ર મનકના જ એાછા પિતા છે? પાંચમા આરાના અંત સુધીના સમસ્ત સાધુકુળના એ પિતામહે છે સમસ્ત સાધુ મહાત્માના જ્ઞાનદાતા ગુરૂ છે.