________________
એક ગણધરની દ્વાદશાંગીને સન્માનવા અનંતા તીર્થંકર પરમાત્માના અનંતા ગણધની અનંતા દાદશાંગીને પૂજ્ય બને છે. શાસ્ત્રપૂજા એટલે શું? પુરતકને સાપડ ઉપર બિરાજમાન જ કરવું.? વાસક્ષેપ દ્વારા પૂજન જ કરવું ના નિર્મળ હૈયામાં નિર્મળભાવે શાસ્ત્રજ્ઞાને સ્થાપવી. પાલનમાં સદૈવ શક્ય તત્પર રહેવું . પાલન ન થાય, તેના માટે હાર્દિક ભાવથી પશ્ચાત્તાપ-કર, ' ' ' . • • •
• મનક! ઉપવાસ, આયંબિલ, આતાપના આ બધું સહેલું છે, શક્ય છે, કારણ તેમાં દેહના દમન છે, જ્યારે શાસ્ત્રજ્ઞા મુજબ ચાલવું દુષ્કર છે. દર્શન અને ચારિત્ર- મેહનીય કર્મ સામે બળવો જારી. રાખી શકે, કોઈ પણ સંયોગોમાં મિથ્યાત્વ ફાવવા જ ન દે, તો જ: શાસ્ત્રજ્ઞા મુજબ પાલન કરી શકાય. શાસ્ત્રજ્ઞામુજબ જીવવા માનકીર્તિ સાથે પણ લડવું પડશે, અન્યથા મહાવ્રત સ્વીકારતી વખતે સ્વીકારેલ શરણાગતિના શપથ નિષ્ફળ થશે..
શાસ્ત્રાજ્ઞા શિરસાર્વઘ કરવાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર નિર્મળ થાય છે. નિર્મળ રત્નત્રયી જ મોક્ષે લઈ જાય છે.
* મનક ! શાસ્ત્રમાર્ગે ચાલવું પ્રતિસ્રોત પ્રવાહે નદી તરવા જેવું દુષ્કર છે. જર્ગત તારું નહિ બને. ભક્તોનાં ટેળાં નહિ જામે. કોઈક તને એમ પણ કહેશે: આ કાળમાં આ બધું ના ચાલે. એ બધાની ઉપેક્ષા કરતા શીખીશ, તે શાસ્ત્રની અપેક્ષા કરી શકીશ. મને વિશ્વાસ છે, મારો મનક અશાવતના કારણે, શાશ્વત ના છોડે જે જિનાજ્ઞાને આધીન બની સમસ્ત સંસાર ત્યાગવાની શક્તિ મળી, તો તે જિનાજ્ઞાની. શરણાગનિ દ્વારા સમસ્ત, મોહનીય કર્મને હઠાવવા મુત્સદી બને. બસ શાસ્ત્રમય બની જા. એ જ હિતભાવના ' . ', " -
ગુરુદેવ! શા સમજવાની શક્તિ આપે, ગુરુહદયને અનુકૂળ બનવાની શકિત આપે અંતે ગુરુકુ અમને પણ શાસ્ત્રમાર્ગે અનુસરણ કરવાની શકિત આપે છે કે છ
-