________________
૨૧૧
શ્ર્વતની પ્રીતિ વિચારી છે. શાશ્વત, તારક, ઉદ્ધારક ધર્મશાસન—જિનાજ્ઞાની સત્તા સ્વીકારી છે. શૂરા સૈનિકની જેમ કહું છું કે દેહ જશે, તા જવા દઈશ, પણ મારા ભાવ પ્રાણા મહાવ્રતોને કયારે પણ નહીં છોડું. મારી આંતરિક ભાવનાનું બ્યુગલ ફૂંકાયું, ત્યાં તો કાન, આંખ, નાક, જીભ, ચામડી કહે : અરે સાધક ! બધાને છેડયાં...અમને નહીં છાડતા...અમે જરા પણ તોફાન નહીં કરીએ, તમારી આજ્ઞામાં રહીશું, અમને ન છેાડો. આત્માની હાલત સામે ઇંદ્રિયાએ ચપળતાનાં નખરાનાં શસ્ત્રો છેાડી દીધાં...હવે બિચારી ઈંદ્રિયો તા વફાદાર સૈનિક જેવી થઈ ગઈ છે. વફાદાર સેના રાજા ખાતર શસ્ત્રના ઘા સહે, તેમ ઈંદ્રિયા મારી આજ્ઞા ખાતર સંયમના ભાર વહે છે.
મહાત્મા મનક ! તમે ધન્ય છે ! કૃત પુણ્ય છે !
આપે તે પિતાની વાણી સ્વીકારી, રાગત્યાગના હૂઁ—યુદ્ધ સામે ધમ શાસન સ્વીકારના શંખદાન ફુંકી દીધા. આપના શંખનાદ અમને પણ સંભળાય અને પુદ્ગલ પ્રીતિ ત્યજવા અમે પણ સમ બનીએ. આપા આશિષ.
{'
Mol
.