SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. તારા જેવા લધુકમીને તે ફકત દિશાસૂચન કરવાનું. અનેક જન્મોની આરાધના, સાધનાએ બાલ્ય ઉમરમાં દક્ષા મળી. સફળ થાઓ...તમારું પ્રસ્થાન...પ્રયાણ એજ હિતભાવના. ગુરુદેવ! મહાત્મા મનમાં તે સાચે મહાન આત્મા છે. એમના જીવનમાં વિજયની વરમાળા હોય, પણ અમે દેહના મોટા પણ સંયમભાવમાં બાલ થયા. અમને સંયમમાં મહાન બનાવે. એ જ હાર્દિક પ્રાર્થના.'
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy