________________
૧૨૭
ગુરૂદેવ ! ગુરૂદેવ !
આપતે તારક છે...રક્ષક છો .રક્ષા કરો ભવભવથી...મને આપો જીંદગીભરના છ વિગઈના ત્યાંગને નિયમ ગુરૂ હારી ગયા.આપ જીતી ગયા..મને આપો આપની અનુપમ ભાવના..
પૂ. શäભવસૂરિ મહારાજે બાલમુનિ મનકમાં નાની ઉમરમાં મેક્ષની અભિલાષા પેદા કરી. અને ક્ષાભિલાષને પૂર્ણ કરવા ગુરૂકૃપા સન્મુખ કરી દીધા....અમને શક્તિ આપો.
સૂર્યમુખીનું ફૂલ સૂર્ય જે દિશામાં ફરે. જે દિશામાં સૂર્ય જાય તિમ ફરે, તેમ અમે પણ તેની જેમ ગુરૂકૃપા પ્રસન્નતા જે રસ્તે મળે નેને અનુસરીએ..એવા વરદાન આપો.
ગુરૂના વરદાન શિષ્યના અરમાનને સફળ કરશે.
A
-