________________
૨૦. સવિજજવિજાણુગયા
રક્ષJA
વ્યાપારીનો પુત્ર જ્યોતિષ વિદ્યા જાણે તો શું લાભ? જ્યોતિષીને. પુત્ર વ્યાપાર વિદ્યા જાણે તો શું લાભ? કંઈક જાણે છે તે ખરો જ ને? હા... એ જે જાણે છે તેનાથી તેના જીવનમાં લાભને બદલે નુકસાન...
મુસાફરી પૂર્વની હતી. ચા પશ્ચિમમાં, હા પ્રયત્ન તો કર્યો. પણ તેની મુસાફરી દીર્ધ બને. તેના ધ્યેયને પૂર્ણ કરનારો પ્રયત્ન તે જ સાચો પ્રયત્ન બાકી દિલ અને દિન બગાડનારા, અંતે ભવ. બગાડનારા. મુમુક્ષુ મનક !
- તારી પાસે બુદ્ધિ છે. સૂક્ષ્મ તત્વનો બોધ પામનારી પ્રજ્ઞા છે. જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં જઈશ એટલે તેની લાખો શાખા...અને કરોડે પ્રશાખા છે. જ્યાં અભ્યાસની ઈચ્છા થશે ત્યાં જ્ઞાનની દશે દિશા ખુલ્લી થશે.
શું અભ્યાસ કરું? શામાં પ્રવીણતા પ્રાપ્ત કરૂં ? નિર્ણય તારે કરવાનો છે. નિર્ણય કરતાં વિચારી લેજે. આયુષ્ય અલ્પ છે. માનવજન્મ, શાસ્ત્રશ્રવણ–શાસ્ત્રશ્રદ્ધા અને સંયમની પ્રાપ્તિ દુર્લભ છે. દુર્લભની પ્રાપ્તિ થઈ. તું ધન્ય બન્યો. દેવ ઈન્દ્રો તારા ચરણની રજા લેવા આતુર છે. હવે વિચારવાનું તારે છે શું મેળવવું? કલ્પનાના. તરંગાને વિસ્તારવામાં મનોરથના અને દોડવામાં સમયને પૂર્ણ ના. કરી દેતા. ઝવેરી–બજારમાં આવી નકલી માત્ર પાસાદાર અને રંગોની.