________________
૧૯. કિં વિભુસાએ કારિએ કરી
શું પ્રાકૃતિક તો પાસે અપ્રાકૃતિક તત્ત્વોની શોભા છે ? ઝરણાના જળ ગિરિશૃંગ પરથી ખળખળ વહી રહ્યા છે...ચારે બાજુ આંખને શાંતિ આપે તેવી ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની વનરાજી પૂર્ણ રૂપમાં ખીલેલી છે. પંખીગણો મુક્ત ઉડ્ડયન કરી રહ્યા છે. અને મુકિતગાન ગાઈ રહ્યા છે ત્યાં પ્રાત:કાળે ઉદયાચલમાંથી સૂર્યનું પ્રથમ કિરણ વનરાજી પર પણ વેરાયું અહો ! જાણે સોળ શણગાર સજી બહાર નીકળી. આવી ભવ્ય ઉદક્રમંડળની પ્રાકૃતિક શભા નિહાળ્યાં પછી હેંગીગગાર્ડન કે વૃન્દાવનગાર્ડન શું મનુષ્યને આકર્ષી શકે? કદાપી આક્ષી શકતા નથી. આમ્રવૃક્ષની ડાળે ડાળે લટકતી મીઠી મધુરી કેરીઓ કયાં? અને કોઈ શ્રીમંતના શોકેસમાં મૂકેલ લાકડાની કેરીઓ કયાં ?
| લાખ લાઈટથી શોભતો મહેસુર મહારાજાનો રાજમહેલ ક્યાં અને કયાં સિદ્ધાચલ ગિરિરાજની ટોચને પાવન કરત દાદાના દરબાર
જ્યાં પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાના શીતલ કિરણ રૂપ જ દ્વારા દેવાધિદેવના દરબારનો અભિષેક કરી રહ્યો હોય તે દશ્ય કયાં ?
શરદ પૂર્ણિમાની રાત્રે ગિરના જંગલમાં ગિરના જ હવા વાણી પીને વધેલી આહિરણના ગરબા કયાં કલાનિકેતનમાં સ્ટેજ પર લાઈટના પ્રકાશમાં નિયત વેષભૂષામાં શોભતી આજની વિદ્યાર્થીનીઓ ! નકલીતત્ત્વ તેને જ આકર્ષી શકે છે. જેને અસલી તત્ત્વ નીહાળ્યું નથી. વહાલા મનક !
તું બ્રહ્મચારી છે. બ્રહ્મચારી એટલે હૃહને દમન તે પશુ કરેલું તો આત્માના જતન કરનારો.