________________
૭૬
હાડપિંજર જેવા દેહવાળી કૃશકાય તપસ્વીના ચરણ ચૂમ્યા. તપસ્વી આશિષ આપો. તપસ્વીએ કહ્યું. તપસ્વી નહિ હું તો કીતિને ભિખારી. માન-સન્માન કીર્તિ માટે દેહ ગાળ્યો તારવી તો કોઈ જ્ઞાની હશે.
જ્ઞાનીની ખોજમાં નીકળ્યો – લાખોની ભીડ જામી છે. ભક્તોની પડાપડી છે. સિંહગર્જનાએ વ્યાસપીઠ પરથી વ્યાખ્યાનકાર ગર્જના કરે છે. વાસનાનું ભયંકર તાંડવ નૃત્ય દેખાડી વૈરાગ્યની કથા ફેલાવે છે. ધ દાવાનલનું સ્વરૂપ સમજાવી સમતાની ઝંખના પેદા કરાવે છે. ત્યાં પહોંચ્યો. મને થયું ફરી ફરી થાક પણ મારો ફેરે સફળ થયો. જ્ઞાની મળ્યા. ભવના ફેરા ટળ્યો. એકાંતમાં મલ્યો. હાથ જોડીને પૂછયું. કહ્યું આપ સાચા જ્ઞાની છે તો મને આશિષ આપે.
જ્ઞાનીના મુખની રેખા બદલાઈ ગઈ. સાચું કહું? હુ ટોળાવાદી – ચોપડાવાદી – બરાડાવાદી – નાટકિયો વિદાન ખરે પણ જ્ઞાની નહિ.
ખરેખર અકળાઇ ગયો, ક્યાં જાઉં? કોને પિકાર કરું? શું આત્માથીનું એમ રાંશોધન થાય?
આત્માન અથી સ્વના ગીત ક્યારે પણ ના ગાય. આત્માને અર્થી ક્રોધની જવાલામાં ન શકાય. આમાને અર્થી માયાના મૃગજળમાં ના સાય. આત્માનો અથ ઇર્ષાના ઇંધણ નાં જલાવે. આત્માને અથી વાહ વાહમાં હવા હવા ન કરાવે.
આત્માનો અર્થી કંચન – કામિની અને કીર્તિ ત્રણના કાદવથી કયારે ય ના ખરડાય.
આત્માનો અર્થી ઇહલોકાર્પે કંઈ ના કરે.