________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
૪૨.
સાધક! તારા કલ્યાણ માટે તારે આ નવી વાત સાંભળવી પડશે. તારૂ તક ઘેલું મન પૂછી ઊઠશે.
અરે પીછેહઠ કે આગેકૂચ ?” તમે મને શું ભણાવવા માંડયું-“ મારી બુદ્ધિમાં બેસે નહિ અને હું હા કહું? મારાથી નહિ બને.”
તારા મનની વાત હું સમજુ છું–સમજુ છું એમ નહિ તારા કરતા પણ હું તને અધિક ઓળખું છું, પણ મારે તેને સમજાવવું છે કે “તું બુદ્ધિમાન બન, તર્કવાદી ના બન. કુતર્કના ઈદે ના ચઢ.”
બુદ્ધિમાન તત્વને જાણકાર હેય... બુદ્ધિમાનની દષ્ટિ હંસ જેવી વિવેકપૂર્ણ હેય... બુદ્ધિમાન વિશ્વ તત્વને દર્શક હેય... બુદ્ધિમાન વિશ્વ તત્વને વિવેચક હાયબુદ્ધિમાન વિશ્વ સૌંદર્યને નાશક ન હોય બુદ્ધિમાન કયારેય વિશ્વદર્શનથી પથભ્રષ્ટ ન થાય બુદ્ધિમાન !
તે અનતકાળથી એક વણથંભી કૂચ પ્રારંભી છે તે મેહનીયકર્મની છે. જ્યાં વ્યક્તિ દેખાઈ જ્યાં પદાર્થ દેખાય,
જ્યાં સારો ઉત્પન્ન થાય ત્યાં તરત જ ગમતાં અને અણગમતાંના ચક્કરમાં ફસાઈ ગયે. સારું-ટુ-પસંદ-નાપસંદ ઈષ્ટ–અનિષ્ટ–સુંદર–ખરાબ વિગેરેની વિવેચનામાં એ ઘેરાઈ જાય છે કે તારા અશરીરી–અરૂપી અસંગી સ્વભાવને ભૂલી જાય છે. શરીર, રૂપ અને સગની દુમિમાં ભૂલે ભટકે છે.
શાહ
વિકી