SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] આગમનું જ્ઞાન બુદ્ધિની તીવ્રતાથી નહિ પણ વિનયથી પ્રાપ્તિ થાય છે તપ-ત્યાગના મુનિએ સ્પર્શમાં લબ્ધ બની હરરાજી કરી, કંઈ પણ ખચકાટ-અનુભવ કર્યા વગર, સૌએ સમજાવ્યા પણ પાછા ન હટયા. જ્ઞાન-દર્શનચારિત્રરૂપી મહાન રત્નનું લીલામ કર્યું. અને અંતે એક સુંવાળે માટીને પિંડ મા. આ સુંવાળા માટીના પિંડે સ્ત્રીના દેહે મુનિના ચારિત્રને તે નાશ કર્યો અને સમકિત પણ દૂર ભાગ્યું. ' ઉત્સવમાગને અનુસરનાર ચોથા આરાના જુ અને પ્રાણ આત્માની પણ દુર્દશા સ્પર્શની લાલસાએ કરી. જે વિષય લાલસા મહાત્માઓને પણ પામર આત્મા બનાવે તે મારા સાધક શિષ્ય મારું અને તારું શું ગજું ? , આપણે તે વિષયને દૂરથી જ સો ગજના નમસ્કાર. સીધા વિષ..! ! ! તમે કેઈપણ સ્વરૂપે આવે પણ તમારું રોદ્રરૂપ શાસ્ત્રમાં જોઈ લીધું છે. મહાત્માઓની અવદશા કરનાર તમારા સંબંધ અમે રાખીએ ? ના..ના.ના તમે સમસ્ત સાધુ કુળના દુશમને છે, તમારી સાથે સંબંધ નહિ પણ સ્વાનમાં ય તમારું નામોચ્ચારણ નહિ કરું. અબ્રહ્મણ્ય.અબ્રહ્મણ્ય..સીધા... વિષયાં સીધા....ગચ્છન્તિ કરે.... , મારી મિત્રતા–નેહ સંબધ-લાગણી હોય તે સાધુકુળના મિત્ર સાથે. હું પણ એવધ બની વિષયને હટાવવા મેર માંડીશ. કણેન્દ્રિયને શાસ્ત્ર શ્રવણમાં લયલીન બનાવી દઈશ. સર્વજ્ઞના ઉપદેશમાં રંગાયેલ સાધક સ્ત્રીના મેહયુક્ત - વચન સાંભળવા સમય ક્યાંથી કાટે? મારા ચક્ષુને વીતરાગતા કરુણ યુક્ત દર્શનમાં સ્થિર વિષચે સીધા સંબધી વિષય બનાવી
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy