________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૧
હાનિ, હાનિ–વૃદ્ધિ થવાની એ હકીકત છે, પણ આત્મપરિ. ણામની સદા વૃદ્ધિ થાય શ્રદ્ધાથી.
શ્રધા મજબૂત અને ગુરુના આલંબનથી, શાસ્ત્રાભ્યાસથી, સદ્ગવિના શ્રધા બળનો સહારે કેઈ ના બને, શાસ્ત્રાભ્યાસ વગર શ્રદ્ધા શુદ્ધ ના બને, મજબૂત ના બને, શાસ્ત્ર અધ્યયન–શાસ શ્રવણ વિના વર્ષોલ્લાસ પ્રગટ ના થાય, એટલે જ મારા સુશિષ્ય તને પુનઃ પુનઃ પ્રભુની હિતશિક્ષા યાદ કરાવું છું.'
શાસ્ત્રાભ્યાસ અને સદ્ગુરુની આજ્ઞાથી તારી સયમ યાત્રા સફળ બને. પ્રારંભને ઉત્સાહ પૂર્ણાહુતિ સુધી તે.
| મુક્તિપંથના મહાયાત્રી ! તારા ત્યાગની પ્રશંસા ત્રણ લેકમાં થાય છે, પણ ત્યાગ જીવનમાં સિદ્ધ થઈ જાય છે ત્યારે ત્રણ લેકનું સામ્રાજ્ય મળી જાય છે.
બસ, જદી બન “ત્રિજગતઃ પરમેશ્વર છે? ઓ! ગુરૂદેવ !
અંજલિબદ્ધ પ્રણામ જ નહિ, પણ પંચાંગ પ્રણામ કરી સ્વીકાર કરું છું–વીતરાગ–પરમાત્મા અને આપ સમાન ગુરુ સિવાય કે મારા સંયમના યોગ–ક્ષેમ કરે! સાચે આપ મારા નાથ છે, મારા જ નહિ, તરવાની ઝંખના કરતાં સમગ્ર આત્માના.
ઇંદ્ર મહારાજાની પરિભાષામાં જ સ્તુતિ કરું છું. નમુકુણું અરિહંતાણુ ભગવંતાણું લાગનાહાણું? વિનતિ કરૂં છું–મારા યોગક્ષેમ કરવાની.
અવશ્ય કૃપા કરજે, ઉપેક્ષા ના કરતા, રખે મને વિસારી ના દેતા, ભૂલી ના જતા.
ઇ.* અરિહંતાણસ કરવાની.
અને