________________
ને અપયસ પર્ય નત્યિ
માનવ બેલતાં શીખે છે તે પહેલાં એક શબ્દને સમજતાં શીખે છે. તે શબ્દ સાથે તેની એટલી આત્મીયતા છે કે કશુ નહિ સમજનાર, કશુ નહિ બોલનાર–કશી જ ચેતનાશક્તિ જેનામાં નથી એવી વ્યક્તિ પણ એકવાર એક શબ્દ સાંભળતાં નિંદમાંથી જાગી જાય છે. એક અક્ષર બેલાતા સારા શબ્દને ગોઠવી દે છે. આખો શબ્દકોષ નહિ. વિશ્વના સમસ્ત ગ્રંથે વંચાવે, બધા મંત્રો ભણે પણ જેનું એકેય રૂંવાડું ના ફરકે એ જડ પણ, એક શબ્દ એ છે કે જે સાંભળતાં તરત ચેતનવતે બની જાય છે. દીવેલ પીધા જેવા મેંઢાવાળા પણ એકવાર હસી લે છે. માણસ સૌથી ઓછા એ શબ્દને પ્રવેશ કરે છે પણ માનવમાત્રનું સૌથી અધિક ધ્યાન તે શબ્દ પર જ હોય છે. કકકામાં ૧૪માં અક્ષર જે માનવ પણ, એક શબ્દ એ છે કે જેનું વાંચનલેખન જોડણી સાચી જ કરે છે. જે મંત્રને કરડેને જાપ કર્યો હાય તેવે મંત્ર માનવ ભૂલી જાય છે. પણ જેને એકવાર પણ જાપ કર્યો નથી છતાં સદા અજપાજાપના મંત્ર સમાન જેનો જાપ થયાં કરે છે તે શબ્દ કયે ? માનવ પાગલ બને અને બધું ભૂલે પણ, એક શબ્દ ના ભૂલે તે ક શબ્દ ?
ખુદનું નામ પિતાના નામ ઉપર માનવને કેટલે પ્યાર છે? નામ ખાતર કેટલા કેટલા જગ કર્યા તે માનવને ઈતિહાસ વાંચીએ અને આપણે જે વિચારક હોઈએ તે રડયા વગર ના રહીએ ! નામ ખાતર માનવીએ કેટલા ઝઝુમ્યા એ