________________
જલ પવાઓણ પવાય જાણિજજા
એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં–પરિચયમાં– નિકટમાં વાણના માધ્યમ દ્વારા આવે છે, અને વ્યક્તિ– વ્યક્તિથી દૂર પણ તેનાથી જ જાય છે. વાણું રક્ષક પણ બને છે અને ભક્ષક પણ બને છે. વાણી વ્યક્તિને પરિચય પણ પણ કરાવે છે અને વાણિ વ્યક્તિને વિરેાધ પણ કરાવે છે. વાણી દ્વારા વિશ્વનું કલ્યાણ પણ કરી શકાય છે અને વાણી દ્વારા જ દુષ્ટ તો પણ ફેલાવી શકાય છે. તીર્થંકર પરમાત્માની વાણીથી શાસનની સ્થાપના થઈ. દ્વાદશ અંગની. રચના થઈ અને વિશ્વમાં સમ્યગૂજ્ઞાનની લહાણ થઈ દ્રૌપદીના વચનથી મહાભારતના યુદ્ધના પ્રારંભ થયા. લેકે કહે-પાંડવ અને કાર લડ્યા, પણ વિચાર કહે કુરુવંશનો નાશ થયે. વાણુ શક્તિ તે સુંદર છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કર્યો? શા માટે કર્યો? કેની સાથે કર્યો? કયા કયા સમયે ક? પ્રત્યેક વ્યક્તિ અને શક્તિ સુંદર, પણ સૌ-સૌનાં. સ્થાને સૌ સૌના સમયે સૌ સૌની રીતે સુંદર હોય. તેથી જ કહેવાય છે. “બોલે તેના બોર વેચાય.” પણ તેની સામે જ બીજી કહેવત છે. “ન લવામાં નવ ગુણ.”
સંયમીની વાણી શકિત ઉપકારક અસંયમીની વાણુ શકિત સંહારક,
વાણુથી આશીર્વાદ પણ અપાય છે અને વાણીથી શ્રાપ પણું અપાય છે. જગતમાં કેઇપણ શક્તિ ખરાબ હોતી નથી. કેઈપણ શક્તિ સારી રહેતી નથી. પણ શક્તિને ઉપયોગ ખૂબ મહત્તવની હકીક્ત છે.
સાધક ! બેન્દ્રિય જીવથી પ્રારંભ કરી સૌની પાસે