________________
ક
નામ અપાયા મન પર કામ - - - - - -
૨૬૬ 7 કલેશ એટલે ઝઘડો જ નહીં પણ રાગની વિહવળતા
અવશ્ય કૃષ્ણ મહારાજમાં એક પણ વ્રત નહિ પણ મહાન આત્મા જરૂર. કારણ
તન સંસારમાં પણ મન મેક્ષમાં
શ્રી આચારાંગસૂત્રની વ્યાખ્યા ખૂબ સમજવા જેવી છે. તે મહાન જેનું મન બહાર ન હોય પણ એમ નથી ફરમાવ્યું કે જેનું તન બહાર ન હોય તે મહાન.
કઈ તીવ્ર ચારિત્ર મહનીય કર્મના ઉદયે તન – શરીર પ્રભુની આજ્ઞા પાલન કરવા ઉદ્યત ના બને. શરીર જડ સાથે. ચેષ્ટા કરે....શરીર જડને રમાડ્યા કરે...શરીર જડથી જોડાયેલું રહે પણ જેનું મન શૈતન્યમાં આનંદ માનેજેનું મન વીતરાગના આદર્શને આંબવા મથતું હોય પણું તનસાથ ન આપતું હોય તે પણ મહાન મન જિનેશ્વરના આદર્શમાં જ લીન હોય તે મહાન...
આવા મહાન પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેઓનું તનસંસાર અને સંસારી સાથે રહ્યું પણ મન તે વીતરાગ સાથે જોડાયું. દેહના લગ્ન – દેહના જોડાણ કેઈક સ્ત્રી – કેઈક કન્યાના દેહ સાથે થયા. પણ મને તે લગ્ન કર્યા મુમુક્ષુ સાથે. એટલે જ લગ્ન મંડપ કેવળજ્ઞાનનું જ્ઞાન તીથ બન્યું અને વરરાજા પૃથ્વીચંદ્ર ગુણસાગર ગુણરાજ કેવળજ્ઞાની બન્યાં. સુશિષ્ય !
શુ મહાન બનવું એ કોઈ પણ વ્યક્તિને જન્મ સિદ્ધ હકક નથી? દુનિયાના કેટલાંક અધિકાને વારસામાં મળી શકે છે. પણ મહાન બનવાને અધિકાર કેઈને પણ વારસામાં મળી શકતો નથી. મહાન બનવા ખુદે પ્રયત્ન કરવો જ પડશે. • પ્રતિપળ યાદ કર... “જે મહું અમહિમણે તારી તનની પ્રત્યેક પ્રવૃત્તિ સાથે શાસ્ત્ર બહુ વાત કરતાં નથી. તન તે જલદી શરણાગતિ સ્વીકારી લે છે. તન જલ્દી