SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ] કષાય આત્મગુણાનુ ઇંધણ ૦ સત્તાથી સૌને નમાવે તે લૌકિક વ્યક્તિ. ૦ નમ્રતાથી સૌને નમાવે તે અલૌકિક વ્યક્તિ. • ભેાજનથી સુખ મેળવે તે લૌકિક વ્યક્તિ. ૦ ભજનથી સુખ મેળવે તે અલૌકિક વ્યક્તિ. ૦ ભાગમાં આનંદ માને તે લૌકિક વ્યક્તિ. ૦ ભક્તિમાં આનંદ માને તે અલૌકિક વ્યક્તિ, લૌકિક અને લેાકેાન્તર વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ અલગ હાય તેા લૌકિક શાસ્ર અને લેાકેાન્તર શાસ્રની વાત પણ અલગ હાય. વત્સ ! આપણે બધા અલૌકિક-અદ્વિતીય વીતરાગ પરમાત્માના સાધુ છીએ. આપણા સૌના ઘડતર શ્રી આચારાંગસૂત્ર દ્વારા ગણુધર ભગવત કરે છે. શ્રી આચારાંગસૂત્રની દૃષ્ટિએ મહાન કાણુ ? ગુરુદેવ ! છું. કહું' ! ‘ ત્યાગી....ના, તપસ્વી....ના, સાની....ના, વૈરાગી..ના, સેવાભાવી....ના, પરાપકારી’...ના, ‘શહનશીલ’...ના, ‘નમ્ર’... ના, ઉત્કૃષ્ટ ચારિત્રધર...ના. ગુરુજી......! આમ શુ કરે છે? આપની ના....ના....ના...સાંભળી, હવે તા આલાને. હું કંટાળી ગયેા. પણ....મારા મહાન શિષ્ય ! એમ મહાનના સશેાધન ન થાય હાં ! મહાનના અથ સમજવા પણુ મહાન ધીરતા જોઇએ, તા મહાન બનવા કેટલી ધીરતા અને ચેાન્યતા જોઇએ ? એ તુ′ જ વિચાર.. .પણુ, મારે તે તને શ્રી આચારાંગ— સૂત્રના મહાન આત્માના દર્શન કરાવવાનાં છે.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy