________________
૨૦૨ ] વિરોધીને પિતાને બનાવો તે જીવનની કળા છે.
“તને જોતાં લાગે વીતરાગની મૂતિ.??
અપ્રમત્ત ભાવના પુરુષાર્થ” તને છદ્મસ્થ અવસ્થામાં પણ વીતરાગ સમાન બનાવી દીધા હેય. જ્ઞાનાવરણય કમનો ઉદય હાય પણ અપ્રમત્તભાવની જ્ઞાન સાધનાએ તારામાં સર્વસ જેવી દેશના શક્તિ વિકસિત થઈ હેય..
ભલે, તું છટ્વસ્થ હેય. પણ તારી પ્રત્યેક વૃત્તિ અને પ્રવૃત્તિ જોતાં લાગે આ મહાત્માના કેવળજ્ઞાનનો ઉષાકાળ. પ્રગટી ગયો છે. તારે દેહ પ્રત્યેને અનાસક્ત ભાવ જોઈ દેહમાં હોવા છતાં તેને વિદેહી કહે તે મહાત્મા ભલે હોય, પણ તારી આત્મશુદ્ધિની ઝંખના જોઈ તેને કઈ કહે–સિધામા.”
આ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે સમજજે હવે તારા. મેક્ષ માર્ગની આરાધના કરવાના અપ્રમત્ત ભાવના પરાક્રમ. કરવાના શ્રી ગૌતમ પ્રારભાયા. હવે સિદ્ધિ જયારે તારું સ્વાગત કરવા આતુર બનશે ત્યારે મારું મન મયૂર કેટલું નૃત્ય કરતું હશે? મારે શિષ્ય સિદ્ધ સુખને સમ્રાટ બન્ય.. અને પુનઃ હું તારી અપ્રમત્તભાવનાને વંદન કરીશ.
શિષ્યમાં ગુરુભાવના દર્શન કરવાના મારાં મનોરથ છે. બસ, થઈ જા તૈયાર.”
ગુરુદેવ ! શિપીના ટાંકણ વગર કઈ ભવ્ય-દિવ્યશાશ્વત સજન થતું નથી. પ્રત્યેક ભવ્ય શિલ્પ શિલપીના. પરાક્રમની મૂક ગાથા સદા ગાઈ રહ્યું હોય છે.
હું તે શિલા, શિલપી આપ.
એક ભવ્ય શિલા બનીશ તો, મૂકભાવે ગાઈશ મારાં કલાકાર ગુરુના પ્રચંડ પરાક્રમની યશગાથા.”
આપનું સ્વપ્ન સાકાર કરવા મથીશ અને આપના સ્વપ્ન સૃષ્ટિને સિદ્ધાત્મા, હું જરૂર ભાવ સિદ્ધાત્મા બનીશ.
સિદ્ધ બનવાના એક આશિષ માંગી વિરમું છું. એજ મારું એક અરમાન છે. સેવકને સિદ્ધિનું ફરમાન આપી દે.
બસ, એજ–નમ્ર વિનતિ–