________________
૧૪
થાય છે. પણ દેવલાકમાં રહેલ પૂ. ગુરુદેવ મને ક્ષમા કરે... કૃપા વરસાવે....
આજે પૂ. શાંતમૂર્તિ આચાર્ય દેવ નવીનસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષ, પૂ. આચાર્ય દેવ રાજયશસૂરીશ્ર્વરજી મ. સા. ના શુભ નિર્દેશ મુજખ ચિંતનિકાનુ' પ્રકાશન થઈ રહ્યું છે. આ શુભ પ્રસંગે શાસન-દેવને પ્રાથના કરૂ છું. આ મારા શિરછત્ર પૂ. સાધ્વી સર્વોદયાશ્રીજી મ. સા. નું સાનિધ્ય રહે, ભૂલી કેમ શકું'. અમારા–જ્ઞાનપ્રિય વિનયી—વિવેકી સાધ્વી મડળને....સૌજન્ય ભાવે યાદ કરૂ છું આ ચિતનિકાની પ્રથમ કાપી કરનાર વિનયી સાધ્વી તીથ યશાશ્રી તથા વિનયી. સાધ્વી અહ ત્યજ્ઞાશ્રી, પ્રજ્ઞપ્તિયશાસ્ત્ર, અને દિવ્યયશાશ્રીને....
પ્રાંતે પુનઃ એક જ પ્રાર્થીના ગુરુકૃપા સદા મારૂ' મ ગલ કરે. હુતુ-માર્”—તારૂં' ખધુ વિસ્મરણ થાય અને આત્મા પરમાત્મભાવમાં લીન અને એ જ શુભ આશીર્વાદની અખનાએ વિરમું છું.
ગુરૂચરણ રેણુ વાચયમાંના વૃદ્મન
5