________________
૧૬૨ | જીવનનાર સ્ત્રીને
સગુણાને પીસી નાંખે તે કપાય
હિટ. સ્ત્રીને વિજાતીય માનનાર સ્ત્રીને ત્યાગ કરે છે પણ શરીરની આસક્તિમાં અટવાય છે.
આ બધા વિજાતીયતાના ભયપ્રદ સ્થાન છે. સમજ્યા વગર ઉતાવળે ત્યાગ કરીશ તે ખાળે ડૂચ અને દરવાજા મકળાં થઈ જશે. પુદ્ગલ માત્ર પ્રત્યે આસક્તિને ત્યાગ એ વિજાતીય ત્યાગ. અને “અરએ પયાસુ સૂત્રને સાચે અથ છે–આત્મા માત્ર પ્રત્યે આત્મિક પ્રેમ કરવાથી જ પુગલની આસક્તિ દૂર થવાની છે. શ્રી આચારાંગસૂત્ર તને અને મને કહે છે–શાશ્વત્ આનંદના પ્રગટીકરણ માટે આત્મ સ્વરૂપને વિકાસ થ જોઈએ. પુગલ સ્વરૂપને ત્યાગ થવું જોઈએ પણ, જેમ બ્રીજ-યુલ વગર મહાનદીને ઓળગી શકાતી નથી તેવી જ આપણી દશા છે. તેથી સ્વાધ્યાયને પુલ બાંધ.
સ્વાધ્યાયના સહારે પુદ્ગલ આસક્તિ દૂર થશે અને આત્મિક આનંદની અનુભૂતિ થશે.
પ્રભુના પ્રભાવે તારું–મારું લક્ષ્ય સિદ્ધ થાય એ જ પ્રભુને પ્રાથના.
1 ગુરુદેવ ! હું શિષ્ય આપનો છું પણ સગુણને સક બુદ્ધિને આપને વારસદાર બન્યા નથી. દુર્ગુણ અને બુદ્ધિથી દેરાયેલ હું કયાંથી શાસ્ત્રના રહસ્યને સમજુ? શબ્દ સાંભળી દેવું અને ઈચ્છિત સિદ્ધિ ના થાય એટલે મારી ભૂલ ના જેઉ પણ, કેઈવાર દુબુદ્ધિથી દેરવાઈ મનમાં એમ પણ કહ્યુંમાગ સત્ય ન હતું. હવે સમયે માગ સત્ય, પણ હું મસાકર ખોટા, વિરુદ્ધ દિશામાં દો. કેઈપણ ત્યાગ પાછળ શ લક્ષ્ય હાવું જોઈએ તે આપે સમજાવી મારા ઉપર મહાન ઉપકાર કર્યો.
હવે વિજાતીય પ્રેમને ત્યાગ કરીશ સજાતીય આત્મ સ્વભાવને સ્વીકાર કરીશ.