________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૫૧
પેટાળમાં પ્રવેશ કરીશ તે આચારાંગ સૂત્ર–મય અની જઇશ. તત્વજ્ઞાન રૂપ મહાન રત્નના સ્વામી ની શકીશ. ફરી ફરી પુનઃ પુનઃ યાદ રાખી લે.
સચ્ચમિ ધિઇ કુન્ત્રહા.”
કુરુધ્વ. ક્રિયાપદ મૂકી તને કહ્યુ ક્રિયાથી સત્યના સાક્ષાત્કાર.... આ વચનને વિચારજે. તુ પણ પ્રજ્ઞાવાન છે. મનન શક્તિના સ્વામી છે. જરૂર પરમાથ પ્રાપ્ત કરી શકીશ. ગુરુદેવ ! મારી શક્તિ-ભક્તિ-અશક્તિ અને આસક્તિ મધુ' આપ જાણા છે, મારા ભાવને જાણવા..મારી શક્તિને પીછાનવામાં આપ સજ્ઞ તુલ્ય છે. પણ આપ કિમીયાગરજાદુગર છે. મને તમારી વાણીનું વશીકરણ થયું છે. તમારા દોરવાયા હૈ. દેરવા" . તમારી કૃપા મારી મનન-ચિંતન શક્તિનુ” પ્રગટીકરણ કરે.
સત્યને સમજી અને સત્યની ખૈ" પૂર્ણાંક સાધના કરૂ.
એવા જ આશીર્વાદ આપે. એજ પુનઃ પુનઃ પ્રા ના.