________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
| ૧૪૭
સત્યમાં ધય શું રાખવાનું? સત્ય તે તરત, જલદી રજુ કરવું જોઈએ. મને તે વાત જ ન સમજાય ત્યાં હું વિચાર શું કરું? છતાં તમે સમજાવે. સમજવા તૈયાર છું.
- સાધક! તારી વાત સાંભળી મને આનંદ થયો. તારી પ્રગતિ અવશ્ય થઈ છે. પહેલાં કરતાં તારામાં ઘણે ફેરફાર થયા છે. તું સમજવા તૈયાર થયે તે મારા અને તારા બનેના સદ્ભાગ્ય. પણ, યાદ રાખજે મારે કે તરે–તારી મારી વાતની રસાકસી, સાઠમારી નથી કરવી. પરમાત્મા-દેવાધિદેવ–વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલ તત્વજ્ઞાનને સમજવા-સમજાવવાની કેશિશ કરવાની છે. મારી વાત ખોટી હોઈ શકે. તારી વાત પણું પેટી હોઈ શકે, કારણ હું અને તું મને અસર્વજ્ઞ, પણ...વીતરાગની વાત, વીતરાગનું વચન ક્યારેય ખોટું ન હેય.શાશ્વત–સત્ય હાય,કારણ! પ્રભુ વીતરાગ-સર્વજ્ઞ, સર્વજ્ઞાની વાણુ સદા સત્ય, સંપૂર્ણ, પરિપૂર્ણ હોય. તું વીતરાગના -વચનને સમજવાની કોશિશ કર. હું તને વીતરાગના વચન સમજાવવાની કેશિશ કરીશ.
પ્રભુએ ફરમાવ્યું. “સત્યમાં ઘેર્ય કરતું સમજે છે. સત્ય એટલે સાચું બોલવું. ભલા! શબ્દથી કયારેય સત્ય પ્રગટ થાય? શબ્દથી અભિપ્રાય સમજાય ? શબ્દથી પરિસ્થિતિ સમજાય? શું સત્ય આટલી ક્ષુલ્લક ચીજ છે કે જે શબ્દની વાગે જાળથી પ્રગટ થાય? તું સત્યને વાણું વ્યાપાર ગણે છે. અને તારી આ માની લીધેલી ધારણાથી વિપરીતતા આવી એટલે તારે મિજાજ બગડી ગયે અને તારે બબડાટ શરૂ થઈ ગયો. સત્ય બલવાનું. જલ્દીથી બેલી દેવાનું. એમાં વળી
ર્ય શાનું રાખવાનું? આગળ તું નીતિપાઠ પણ બેલીશ. “સત્યપૂત વÉઃ વાક્ય ” નું રટણ કરીને ઘડાઈ ગયે છું. ભૂખ મહાપુરુષનું વચન સાંભળી છળી ઊઠે છે પણ,
-
-
-