________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૨૧
છે. અમે આટલી સેવા કરી અને સમાજે શુ' અમને આવે ખદલે આપ્યા? અમારી સેવાને નહિ પણ અમારી સેવા ભાવનાને ય ના સ્વીકારી ? ત્યારે સાધક મહાત્મા કન્ય ખાદ આનદની અનુભૂતિ કરે છે.” મે કેઈના માટે કર્યુ” ન હતું, સેવા કન્ય મારા આત્માને આનંદ આપે છે માટે કરુ છુ'. મારા આત્માને આનંદ થઈ ગયેા. હુ' શુ· કામ કેઈની સાથે પ્રશ્નોત્તરી કરવા જઉ ? સાધક !
તું પતિ છે....તુ. બુદ્ધિમાન છે...તુ કુશળ છે. તે જે ચારિત્ર ગ્રહણ કર્યુ·· છે તે વિચારીને જ ગ્રહણ કર્યું છે. એટલે તારા ત્યાગમાં દિવ્યતા છે. તારા સ્વીકારમાંય દિવ્યતા છે. તુ જે કાર્યો કરે—અનુષ્ઠાન કરે—જે આરાધના કરે તે માક્ષના માર્ગ હાય.... કક્ષયના ઉપાય હાય.... કમ નિજ`રામાં સહાયક હાય.... સંયમનુ` મ`ગલ અનુષ્ઠાન હાય... જયાં તારી પ્રવૃત્તિ ન હાય... પીછેહઠ હાય તે મિથ્યાત્વ હાય, નિરથ ક હાય, નિરૂપયાગી હોય, કમ મધનુ કારણુ આશ્રવ હાય, તારી પ્રવૃત્તિમાં નિરાના નિવાસ હાય... તારી નિવૃત્તિમાં આશ્રવ ત્યાગની ઉન્નત ભાવના હાય.
સાધક ! મેક્ષ માટે તારી પ્રવૃત્તિ....સસાર માટે તારી નિવૃત્તિ... આરાધના સાથે તારી મિત્રતા... વિરાધના સાથે તારી શત્રુતા... સગુણ સાથે આત્મીયતા.... દુર્ગુણુ સાથે અનાત્મીયતા....
સાધક શિષ્ય
તારી કવ્ય પરાયણતા તને લક્ષ્યની સિદ્ધ આપે એજ મારી સદાની ભાવના છે.
હુ ભૂલ કેમ કરુ ? કર્તવ્ય માર્ગે શિથિલ કેમ અનુ' ? કન્યમાર્ગ ઉદ્યત કેમ ખનું ? જો આપના
ગુરુદેવ !