________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૨૧
છે. અમે આટલી સેવા કરી અને સમાજે શું અમને આ બદલે આપે? અમારી સેવાને નહિ પણ અમારી સેવા ભાવનાને ય ના સ્વીકારી? ત્યારે સાધક મહાત્મા કર્તવ્ય બાદ આનંદની અનુભૂતિ કરે છે.” મેં કેઈના માટે કર્યું ન હતું, સેવા કર્તવ્ય મારા આત્માને આનંદ આપે છે માટે કરું છું. મારા આત્માને આનંદ થઈ ગયે. હું શું કામ કેઈની સાથે પ્રશ્નોત્તરી કરવા જઉં? સાધક !
તું પડિત છે..તુ બુદ્ધિમાન છે તું કુશળ છે. તે જે ચારિત્ર ગ્રહણ કર્યું છે તે વિચારીને જ ગ્રહણ કર્યું છે. એટલે તારા ત્યાગમાં દિવ્યતા છે. તારા સ્વીકારમાંય દિવ્યતા છે. તું જે કાર્ય કરે–અનુષ્ઠાન કરે–જે આરાધના કરે તે મેક્ષ માગ હાય... કર્મક્ષયને ઉપાય હાય... કમ નિજારામાં સહાયક હોયસંયમનું મંગલ અનુષ્ઠાન હાય... જયાં તારી પ્રવૃત્તિ ન હેય. પી છેહઠ હોય તે મિથ્યાત્વ હેય, નિરર્થક હોય, નિરૂપાગી હોય, કર્મબંધનું કારણ આશ્રવ હોય, તારી
પ્રવૃત્તિમાં નિજરને નિવાસ હોય... તારી નિવૃત્તિમાં આશ્રવ ત્યાગની ઉન્નત ભાવના હેય.
સાધક ! મોક્ષ માટે તારી પ્રવૃત્તિ સંસાર માટે તારી નિવૃત્તિ... આરાધના સાથે તારી મિત્રતા... વિરાધના સાથે તારી શકુતા... સગુણ સાથે આત્મીયતા.... ગુણ સાથે અનાત્મીયતા....
સાધક શિષ્ય !
તારી કર્તવ્ય પરાયણતા તને લક્ષ્યની સિદ્ધ આપે એજ મારી સદાની ભાવના છે.
ગુરદેવ! હું ભૂલ કેમ કરું? કર્તવ્ય માગે શિથિલ કેમ બનું? અકર્તવ્યમાગે ઉદ્યત કેમ બનું? જે આપને