________________
હું
હરિ૧ એસ વીરે પસંસિને જે બધે
પડિયાએ
એwsx
Ret
વીર પદવી સૌને પ્રિય લાગે. વીર શહદ જ એ ચેતનવંત છે કે એકવાર તે કાયરનું લેાહી પણ ગરમ થઈ જાય. વીર એટલે સાહસિક બહાદુર–પરોપકારી–પરાર્થે ઝઝૂમનાર... આ આપણી વ્યાખ્યા છે. અને મનમાં રૂપરેખા છે વીરના હંમેશા વધામણું થાય છે. વીરને સૌ બિરદાવે છે. વીરની કીર્તિ સૌ સંસાર ગાય છે એટલે કયારેક કાયરને પણ વીર બનવાનું મન થઈ જાય. વીર કહેવરાવવું તે કેને પસંદ ન આવે ?
વત્સ! મને પણ સહુ વાર નહિમહાવીર કહે તે ખુશી થાય. તને પણ ખુશી થાય. જ્યાં સુધી માન મેહનીય કમને ઉદય છે ત્યાં સુધી પ્રશંસા અને કીતિની ભૂખ રહેવાની. કીર્તિની ભૂખ પ્રાયઃ ઉન્માગે આપણને લઈ જાય છે. વીરની
વ્યભૂમિ આપણી મને ભૂમિકામાં છે. આ મનોભૂમિકા શ્રી આચારાંગસૂત્ર કહે છે. તારી મને ભૂમિકાને સ્પષ્ટ કિર આલેખ એક સુરેખ મને રમ્ય ચિત્ર.
એસ વીરે પસંસિઓ બધે પરિમેયએ
તે વીર કીતિને એગ્ય છે જે બંધનમાંથી અનેકને મુક્ત કરાવે છે.
સ્વયં બધુ–સ્વય બંધનમાં રહેલ બીજાને બંધનમાંથી મુક્ત કેમ કરી શકે? એટલે સત્ય હકીક્ત એ છે કે જે ખુદ ધનરહિત હોય તે બીજાને બંધનથી મુક્તિ અપાવે છે. વીર વલયને ધારણ કરનાર...વરની બિરદાવલી પ્રાપ્ત